Patel Times

મારી ઉમર 20 વર્ષની છે શું લગ્ન પહેલા બીજી મહિલા પાસેથી સુહાગરાતનો અનુભવ લેવો જોઈએ ?

હવે હું મારી વાત કરું તો હું 30 વર્ષની પરિણીત મહિલા છું. મારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે પણ હજી સંતાન નથી. મારા પતિ ટુરિંગ જોબમાં છે અને તેઓ મહિનામાં પંદર દિવસ બહારગામ હોય છે. મારી સમસ્યા એ છે કે હું મારા જિમ ટ્રેઇનર પ્રત્યે આકર્ષણ અનુભવું છું અને મને તેની સાથે સમય પસાર કરવો બહુ ગમે છે. એ પણ મને ગમે છે એ સાથે એ પણ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હોય છે. હું કાચમાં જોતી હોઉ તો એ બીજા પાસે હોય તો પણ એની નજર મારી તરફ જ હોય છે. હું પણ જાણું છું કે એ પણ મને જ જોઈ રહે છે.

ખરેખર મારી એવી સ્થિતિ એવી છે કે હું શું કરું એ જ સમજાતું નથી. મારા પતિની નોકરી એવી છે કે એ મોટાભાગના દિવસો બહાર જ રહે છે. મહિનાના 15 દિવસ બહારગામ હોય છે. હું કોલેજ કરતી ત્યારથી જ સુંદરતાની શોખિન છું. વર્ષોથી હું ફીગરને જાળવતી આવી છું. એ માટે ખાવા પિવાથી લઈને જિમ પણ નિયમિત કરું છું. હમણાં હમણાં મે એક જીમ બદલ્યું છે. જ્યાંનો ટ્રેનર એકદમ મસ્ત છે.

જેને જોવા માટે જ હું જિમ માટે જાઉ છું એવી પરિસ્થિતિ છે. એ એ પ્રકારની ટ્રેનિંગ આપે છે કે મને એમ થાય કે ક્યારે એ મારી પાસે આવશે અને મને પણ ટ્રેનિંગ આપે. હું નજીક આવીને જ્યારે મને પણ ટ્રેનિંગ આપે ત્યારે એના શરીરમાંથી આવતી એ સ્મેલની હું શોખિન થઈ ગઈ છું. એમ થાય કે જ્યાં સુધી એ હોય ત્યાં સુધી હું આ જિમમાં ટ્રેનિંગ આવતી જ રહીશ

જિમ ટ્રેનરનું શરીર સૌષ્ઠવ જોઈને એને બેડમાં લઈ જવાનો જીવ કરી રહ્યો છે પણ મને મારી સમજણ નડી રહી છે. હવે આગળ શું કરું એ જ સમજાતું નથી. તમારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે પણ હજી આ સ્થિતિ છે એ પરથી કહી શકાય છે આટલા સમય પછી પણ પતિ-પત્ની તરીકે તમે હજુ એકબીજાનો સ્વીકાર કરી શક્યા નથી. સંતાન નથી એ તમારા બંનેનો નિર્ણય હશે. અથવા તમે આ જવાબદારી સ્વિકારવા હજુ તૈયાર ના પણ હો.. હકીકતમાં સારા રિલેશનની એક ખાસિયત એ છે કે તમે જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે રિલેશનમાં હો ત્યારે બીજા કોઈ પ્રત્યે તમને આકર્ષણ નથી થતું. જોકે માનવમન થોડું અવળચંડુ છે. એવું નથી કે જીવનમાં લાઈફ પાર્ટનર સિવાય બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણનો અનુભવ થાય તો તમારા સમસ્યા છે.

એ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે પણ હું હજુ એને મારી નજીક આવવા દેતી નથી. અમે હજી લક્ષ્મણરેખા નથી ઓળંગી પણ અમે બંને સતત એકબીજાને મળવાનાં બહાનાં શોધતાં રહીએ છીએ. જોકે, હવે મને એ વાતનો ડર લાગી રહ્યો છે કે મારા પતિને અમારા રિલેશન પર શંકા થઈ તો હું શું કરીશ? હવે ધીમેધીમે અમે નજીક આવી રહ્યાં છે. ભલે હું ફિગરની શોખીન હોઉ પણ મારે પણ મા બનવું છે. પતિથી સમસ્યા નથી પણ મારી જરુરિયાતો વધારે છે જે પૂરી થતી નથી.

આકર્ષણ થવું એ કોઈ અજુગતી વાત નથી પણ મહત્ત્વનું એ છે કે તમે આ આકર્ષણને તમે કેવી લો છો. કોઈના પ્રત્યે લાગણી થતી હોય તો તેને છૂપાવવી મુશ્કેલ છે. તમે એની સાથે બેડમાં જવા પણ તૈયાર છો એનો મતલબ કંઇક અલગ છે. દુનિયામાં હાલતા ચાલતા દરેકને આકર્ષણ તો થતુ જ રહે છે. કોઈ આનાથી બાકાત નથી. ગમે તેટલા તમે સારા હો પણ તમારાથી સારી વ્યક્તિ દેખાઈ જાય તો તમે એને જોયા વિના રહી જ શકતા નથી. કોઈ આંખો બંધ કરીને બેસતું નથી. ભગવાને આંખો જોવા માટે આપી જ છે. દરેક સારી વસ્તુને જોવાનો તમામને અધિકાર છે.

એવું ના વિચારશો કે બીજા કોઈ પ્રત્યે આકર્ષણ હોવાનો અર્થ એ છે કે તમને હવે તમારા લાઈફ પાર્ટનરમાં રસ નથી રહ્યો. તમારે એ સમજવાની જરુર છે કે તમે તમારા જિમ ટ્રેઇનરની નજીક હો ત્યારે તમને એક અલગ જ અહેસાસ કેમ થાય છે? જ્યારે તમારા ઘરમાં બધું બરાબર ના હોય ત્યારે તેનો ફાયદો કોઈ બહારનો ના ઉઠાવી જાય તે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે તમે તે વ્યક્તિમાં જે કંઈ પણ જોઈ રહ્યા છો તે તેના વ્યક્તિત્વની એક બાજુ છે, તેની બીજી બાજુ તો તમે હજુ જોઈ જ નથી. તમે સાત-સાત વર્ષથી તમારા પતિ સાથે રહો છો એટલે તમે તમારા પતિના મૂડના અને સ્વભાવના દરેક પાસાથી માહિતગાર છો પણ તમે જે વ્યક્તિથી આકર્ષણ અનુભવો છો એનાં સંપૂર્ણ વ્યક્તિત્વથી માહિતગાર નથી.

સારી છોકરી હોય કે સારો છોકરો દરેક વ્યક્તિ જોઈ જ લે છે. આંખો શેકી પણ લે છે પણ એ આકર્ષણ એક લિમીટ સુધી હોય ત્યાં સુધી સારું રહે છે. તમે એમ વિચારો કે છોકરી સુંદર છે પણ તમે એની પાસે જઈને એની સાથે આડાઅવળી વાતો કરવા લાગશો તો થપ્પડ ખાઈને રિટર્ન આવશો. સુદરતા જોવાની વસ્તું છે એને મેળવવાની બધાની ઈચ્છા પૂરી થતી નથી.

તમે આ ખોટું કરી રહ્યાં છો એ વાત 100 ટકા સાચી છે. તમે જે જિમ ટ્રેનરની તરફ આકર્ષાઈ રહ્યાં છો એ ફક્ત આકર્ષણ છે. તમે એને ઓળખ્યો પણ નથી પણ શરીર જોઈને તમે બેડ સુધી જવા માટે તૈયાર થઈ ગયા છો. તમારે હવે સંભાળવાની જરૂર છે. જો આ વધશે તો તમે તમારી લાઈફને ખરાબ કરી દેશો. તમારે હવે અટકવાની જરૂર છે. તમારા પતિ બહારગામ રહે છે એ તમારી ખુશી માટે રહે છે.

એમની જોબ એવી છે. એ તમારા જ સપનાં પૂરા કરી રહ્યાં છે. જો તમારા પતિ જોબ દરમિયાન કોઈની પ્રત્યે આકર્શાયા હોય અને એમને આ પ્રકારનો નિર્ણય લીધો હોત તો તમે ક્યારેય ન સ્વિકારી શક્યા હોત. તમારે તે રિલેશનની બહાર બીજું કંઈ વિચારવાની જરૂરિયાત ઉભી ના થાય. આમ, દરેક પગલું માત્ર જોશથી નહીં પણ હોંશથી પણ ઉઠાવવું જોઇએ. તમે એવો કોઈ નિર્ણય ન લેશો કે તમારી જિંદગીમાં સમસ્યાઓ ઉભી થાય સાચવો અને પતિને નજીક લાવવાનો પ્રયાસ કરો. તમે લગ્ન કર્યા છે તો તમારા પતિમાં એવું તો કંઇક છે જે તમારી તરફ એમને લઈ ગઈ છે. સાચવજો નહીં તો બરબાદ થઈ જશો.

Related posts

શું તમે પીધું છે કે નહિ…પત્નીનું દૂધ પીવાથી થાય છે આ ફાયદાઓ જાણી લો તમે પણ

arti Patel

આ પોજિશનમાં પરણિત મહિલાઓ કોઈ પણ બ્રેક વગર સત્તત 2 કલાક સુધી છોકરાઓ સાથે બેડપર ઘોડી બનીને માણે છે શ-રીર સુખ..

Times Team

શું તમે જાણો છો…..પત્નીનું દૂધ પીવાથી થાય છે આ ફાયદાઓ જાણી લો તમે પણ

arti Patel