Patel Times

મારી ઉમર 20 વર્ષની છેઃ મારી બહેનપણી જયારે ઘરે આવે છે ત્યારે પૂછે છે કે તારા લીંબુનો રસ કાઢયો કે નહીં આનો અર્થ શું તમને ખબર છે??

તેથી તે બોલ્યો, ”મારે મારા બોસની પત્નીને ગિફ્ટ આપવાની છે. મારો બોસ મહાકંજૂસ છે. જો સારામાં સારા રેપરમાં ગિફ્ટ આપીશ તો તે સમજશે કે હું લાઇન મારી રહ્યો છું.” હું મારું હસવું રોકી શકી નહીં.એક દિવસ અખબારમાં સ્ત્રીઓ માટે ખાસ અનામત એવી દુકાનોની જાહેરાત જોઇ અને તેમાં અરજી કરી તો આ દુકાન મને ફાળવવામાં આવી. દુકાન હપ્તા પર મળી હતી. ઘરની નજીક હોવાને લીધે જવા આવવામાં કશી અડચણ નડતી નહોતી. પ્રકાશ એક્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો.

અશોક સાથે મારી પ્રથમ મુલાકાત મારી દુકાનમાં જ થઇ હતી. ગણેશ શોપિંગ કોમ્પ્લેક્સના એક ખૂણામાં ગિફ્ટ શોપ હોવાના કારણે લોકોની અવરજવર સતત રહેતી હતી. વળી, ઉપરના ત્રણે ત્રણ માળ સુધી જવાનો રસ્તો પણ ત્યાંથી જ નીકળતો હતો. ગિફ્ટ રેપર ખરીદવા માટે આવેલા અશોકે આવતાં જ કહેલું, ”સૌથી બેકાર અને નકામો હોય તેવો ગિફ્ટ પેપર બતાવશો?” ”જી?” મેં સામો સવાલ કર્યો હતો. મારી પ્રશ્નાર્થભરી નજર ઓળખવામાં તેને વાર ન લાગી.

મને જે મળ્યું નહોતું તે મેળવવાની મને લાલસા હતી. સમય પસાર થતો રહ્યો. મનમાં એક ખૂણે ઉમંગની કૂંપળ ફૂટતી જતી હતી અને પોતાનું અલાયદું સ્થાન બનાવતી જતી હતી.આ સમયે દુકાન મળતાં લડખડાતી ગૃહસ્થીને ટેકો મળી ગયો. એ દિવસે દુકાન બંધ કરીને જવાની તૈયારી કરતી હતી ત્યાં અશોક એક વ્યક્તિ સાથે આવ્યો. વ્યક્તિનો પરિચય કરાવતાં કહ્યું કે તે એક કંપનીનો માલિક છે. દિવાળી માટે તેને કોઇ ગિફ્ટ જોઇએ છે. મેં એક-એક કરીને ઘણી બધી ભેટ આપવા લાયક વસ્તુ બતાવી. આખરે તેઓએ મ્યૂઝિકલ ટોકિંગ ક્લોક પસંદ કરી.”અમારે ૫૦૦ નંગ ઘડિયાળ જોઇએ છે. ક્યારે મળી શકશે?”

તે જોતાં મેં સ્ટેપલ પિન્સનું પેકેટ સામે રાખતાં કહ્યું કે ઉપયોગમાં લઇ કાલે પાછું આપી દેજો.”ઓફિસમાં જતા આવતા અશોક સાથે નજર અથડાઇ જતી ત્યારે અમારા બંનેની નજરમાં શુભેચ્છા પ્રગટ થઇ જતી હતી. મને પણ ધીરે-ધીરે તેને વિશ કરવાનું ગમવા લાગ્યું હતું. સાંજે બરાબર છ વાગ્યે તેનું ઓફિસમાંથી નીચે ઉતરવું તથા મારું તેના તરફ અધીરતાથી જોવું આ એક રોજનો નિયમ બની ગયો હતો. અશોક રોજ સરસ રીતે કપડાં પહેરતો, દાઢી કરતો, બૂટની પોલિશ કરતો, આ બધું જોઇને મને પ્રકાશનો મનમાં વિચાર આવતો. લગ્ન પછી પ્રકાશને હું આવો જ જોવાની ઇચ્છા રાખતી હતી.

અશોકે પ્રશ્ન કર્યો. ઓર્ડર સાંભળીને મને વિશ્વાસ ન બેઠો. અશોકે ધાર્યું હોત તો પોતાનું કમિશન લઇ શકત, પરંતુ તેણે એવું ન કર્યું. ”તમારે ક્યારે જોઇએ છે?” મેં કહ્યું.”દસ દિવસ પછી. સારી રીતે રેપર બાંધેલા પેકમાં મોકલી આપજો.” આમ કહી અશોક ચાલ્યો ગયો. પછી અચાનક પાછા ફરીને કહે, ”આ ચીજ બોસના ઘરે જવાની નથી એટલે ખૂબ સુંદર રેપર લગાવજો.” હું હસવાનું ન રોકી શકી. એક દિવસે અશોકે ઓફિસે જતાં પૂછ્યું.

લગ્ન પછી જ ખબર પડી કે, ખાનગી કંપનીઓ અને તેમાં પણ ખાસ કરીને એક્સપોર્ટ કંપનીઓનો કોઇ ચોક્કસ સમય હોતો નથી. મેં ક્યારેય પ્રકાશને સાત-આઠ વાગ્યા પહેલાં ઘરે આવતાં જોયો નહોતો. એક દિવસ હસતાં-હસતાં અશોક દુકાનમાં પ્રવેશ્યો. ભૂરા જિન્સ પર ભૂરું ખમીસ તેને ખૂબ જ શોભી રહ્યું હતું. આવતાં જ તે કહેવા લાગ્યો, ”સ્ટેપલ પિન્સ રાખો છો ખરા?” ”ના.” મેં ઊભાં થતાં કહ્યું, ”પેલી તરફ સ્ટેશનરીની દુકાનમાંથી મળી જશે.” ”પરંતુ આજે તો તે બંધ છે. અશોક બોલ્યો. અશોકના ચહેરા પર ચિંતાના ભાવો દેખાયા.

”જેટલી મદદ તમે કરી છે એટલી મદદ તો કોઇ સગો પણ કરે નહીં.” આટલું બોલતાં મારી આંખો ભરાઇ આવી. ”હું એવું તો નહીં કહું કે આ મારી ફરજ હતી. પરંતુ હા, પહેલા દિવસે તમને જોયા ત્યારે પોતીકાપણાનો ભાવ જાગ્યો હતો.” અશોકે કહ્યું. અમારી મુલાકાતો એકબીજાને નજીકથી સમજવા માટે લગાતાર સહાયક સિધ્ધ થવા લાગી. એક દિવસ હિંમત કરીને મેં તેના કુટુંબ અંગે પૃચ્છા કરી તેણે દયામણા ચહેરે જવાબ આપ્યો કે કોઇ પસંદગીની છોકરી મળી નથી. આ સાંભળતાં હું વિચારવા લાગી કે હજુ ક્યાં સમય વીતી ગયો છે. પસંદ નાપસંદ એ બધું પુરુષો સાથે જોડાયેલું હોય છે. સ્ત્રીઓ માટે પસંદગીનો સવાલ જ હોતો નથી.

”અમારી ગિફ્ટ તો તૈયાર થઇ રહી છે ને?” મારા માટે આ પહેલો આટલો મોટો ઓર્ડર હતો એટલે રૂપિયાની ખેંચ હતી. મેં સહેજ સંકોચ પામતાં કહ્યું, ”આટલો મોટો ઓર્ડર પૂરો કરી શકીશ કે નહીં એની પણ ખબર નથી.” મારી મૂંઝવણ અશોક તરત પારખી ગયો અને તેણે બે જ દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી આપી. ત્યારે હું સહેલાઇથી ઓર્ડર પૂરો કરી શકી. ”લો.” પૂરી રકમનો ચેક આપતાં અશોકે કહ્યું, ”તમે તો એક જ ઝટકામાં દસ હજાર રૂપિયા કમાઇ લીધાં.” તેનાથી કશું છાનું નહોતું. કારણ કે તેણે જ ડીલર સાથે વાતચીત કરી હતી.

ને તો જલદી ઘરે આવી શરાબની બોટલ લઇ બેસવું સારું લાગતું હતું. હું પિયર જવાની વાત કરતી ત્યારે તે નાક તાણી બેસતો અને હું પિયર જાઉં એ પહેલાં તો ત્યાંથી પાછા ફરવાનો સમય મારી પાસે નક્કી કરાવી લેતો. કારનું હોર્ન વાગતાં મારી તંદ્રા તૂટી. મારો ઊતરેલો ચહેરો જોઇ અશોકે સવાલ કર્યો, ”બધું બરાબર તો છે ને?”હું કશું બોલી નહીં, રડવા જેવી થઇ ગઇ. એકવાર ફરીથી પૂછ્યું હોત તો કદાચ રડી પડત. આખરે જાતને સંભાળી લઇને કહ્યું, ”કશું નથી થયું, બસ એમ જ ઊભાં-ઊભાં ભૂતકાળમાં ખોવાઇ ગઇ હતી. અચ્છા, છોડ બધી વાત. હવે તું કહે તેં મને જ્યૂસવાળા પાસે ઊભા રહેવા શા માટે કહેલું?” ”મારા સહકાર્યકરો…… તું તો જાણે છે કે હું હજું કુંવારો છું.” ”તો?” મેં છણકો કરતાં કહ્યું. ”તું સારી રીતે સમજી શકે છે કે મારી હાલત કેવી થાય.” થોડીવાર ચૂપ રહ્યાં પછી મારી તરફ જોતાં બોલ્યો

એ દિવસે દુકાન માટે માલસામાન ખરીદવા માટે દિલ્હી જતી હતી ત્યારે અચાનક અશોક મળી ગયો. મારા આગ્રહથી તે સાથે આવવા તૈયાર થઇ ગયો. ”૧૫ મિનિટ પછી સામે જ્યૂસવાળા પાસે મળીશ, મારી રાહ જોજે.” આખા શરીરમાં એક ન સમજાય તેવી મીઠી ઝણઝણાટી ફેલાઇ ગઇ. મનના છાને ખૂણે દબાવી રાખેલી ભાવનાઓ લગાતાર વિરોધાભાસ ભરી સ્થિતિ પેદા કરતી હતી. હું વિચારમાં પડી ગઇ કે પ્રકાશે ક્યારેય ઓફિસમાંથી રજા લઇ મને રાહ જોવાનું કેમ ન કહ્યું. જ્યારે ક્યારેક મન થઇ આવતું ત્યારે જવાબ મળતો કે એક એક્ઝિક્યુટિવને આ બધું ન શોભે.

Related posts

25 વર્ષની કુંવારી યુવતીએ 17 વર્ષના છોકરાને કહ્યું, જીવનનો સાચો આનંદ તે લીધો જ નથી ચાલ આજે તને આનંદ કરાવું અને…

mital Patel

હું પલકના ઘરે ભણવાને બહાને ગયો : એ સાદી અને સિમ્પલ છોકરી લાગતી ન હતી, બંને રૂમમાં હતા ત્યારે તેને એનો ડ્રેસ ઉતારી નાખ્યો…

mital Patel

છોકરાઓ નહિ જાણતા હોય આન્ટી ભાભી સાથે શ-રીર સુખ માણવાના આ અજોડ ફાયદા, આખીરાત બેડરૂમમાં

nidhi Patel