Patel Times

મારા લગ્ન થઇ ગયા છે જ્યારે હું યુવાનીમાં હતી, ત્યારે મેં સાત-આઠ વખત છોકરા સાથે આનંદ કર્યું હવે મજા નથી આવતી….

સવારે એણે ચા તૈયાર કરી અને ખૂબ પ્રેમથી ઉઠાડ્યો! પરંતુ પુજને ઊઠવાને બદલે એના હાથને હડસેલી કહ્યું જરા શાંતિથી સૂવા દે. પુજનના આવા વર્તનથી દુભાઈને પ્રતિમાએ પોતે ચા પીપી. બાદમાં બ્રેકફાસ્ટ આવતા તેણે પુજનને ફરી ઉઠાડતા એ માંડમાંડ ઊઠ્યો! ફ્રેશ થઇને બંને સાથે ચા-નાસ્તો કરવા બેઠાં પુજને ચા પીતાં પીતાં ન્યૂઝ પેપર વાંચ્યું અને પછી કાશ્મીરમાં ક્યાં ક્યાં કવિઓ રહે છે તેની વાતો કરવા માંડી. એ અગાઉ અહી મુશાયરો કરવા આવ્યો હતો.

પ્રતિમા તું ખરેખર ચમેલી છે. મોગરા જેમ મધમધે છે. અને ગુલાબ જેવી હસીન છે. તું મારી સાથે કામદેવ સાથે રતિની જેમ શોભે છે. પૂજને લગ્ન બાદ કાશ્મીરની એક હોટલના સૂટમાં બેડ પર બેસી નવોઢા પત્નીના ચહેરાને સ્પર્શતાં કર્યો. અને લાંબા લાંબા શેર લલકાર્યા બાદમાં તે સૂઈ ગયો સોફા પર. થોડીવાર બાદ પ્રતિમાં એને ઉઠાડવા ગઈ તો એ ભડક્યો અને મને ડિસ્ટર્બ કરી દીધો. હવે પછી ખ્યાલ રાખજે, તું સાવ ડોબી છે! કહી એ બેડરૂમમાં જતો રહ્યો. ચા પણ ના પીધી બેડ પર જઇને ઘસઘસાટ ઊંઘી ગયો.

તું છેલછબીલી ઢેલ બનીને મારા જીવનમાં આવી છે. તો આવકારું તો છે જ. પણ મને તો ગમે છે મારી ગઝલો, કાવ્યો અને મિત્રો સાથેની મહેફિલ! મને ગમે છે મારી મસ્તીમાં ખોવાઇ જવાનું! તારા રૂપમાં હું ડૂબીશ ખરો પણ મારી ગઝલોના શબ્દોથી. કહી પુજને પ્રતિમાના હોઠ પર પોતાના હોઠને મૂકી ચુંબન લેતા જ પ્રતિમાને ઊબકો આવતા પૂજનના ચહેરાને ઝટકો મારી બેઝિન પાસે દોડી ગઈ અને કોગળા કરી મો ધોઇ હાશકારો અનુભવ્યો ‘શું થયું પિયે? કદાચ પહેલી વાર જ ચુંબન કર્યું લાગે

પ્રતિમાએ તેને કહ્યું અગાઉ તો અહીં કોઈ ફરવા પણ આવતું ન હતું. ગોળીઓની રમઝટ જ ફૂટતી. તોય તમે અહી મુશાયરો કર્યો. એમ……..શું હું ખોટું બોલું છું? તું સાવ ગમાર લાગે છે! અરે, આતંકવાદીઓ તો ગઝલોના બહુ શોખીન હોય છે. એને કયા કયા શહેરોમાંનકવિ સંમેલનોમાં ભાગ લીધો હતો તેનું લિસ્ટ સંભળાવ્યું. એણે કઈ કઈ કવિયેત્રીઓ સાથે સારા રિલેશન હોવાનીય વાત કરી અને પોતે કોઈને ક્યારેય ભાવ ન આપ્યો હોવાનું વટથી કહ્યું. પ્રતિમાને મેરેજ અગાઉ પૂજનને મળતી ત્યારે અને બાદમાં પૂજનમાં ખૂબ ફર્ક લાગ્યો. એ ધૂની હોવાથી એ એને ગમતો હતો, પરંતુ એ આવો તોછડો હશે એવું માની શકતી ન હતી.

એને બાથરૂમમાં જઈને નાહી લેવાનું કહેતાં એ બાથરૂમમાં જઇને કપડાં બદલીને આવીને હસતાં હસતાં બોલ્યો. હું તો હાથપગ ધોઈને કપડાં બદલી લઉં. દરરોજ નાહવાનું મને ના ફાવે, એ ફરી પાન ચાવવા સાથે સિગારેટ ફૂંકવા માંડ્યો. બાદમાં બંને હોટલ પરથી કારમાં જોવાલાયક સ્થળો પર ગયાં. રસ્તામાં પૂજને એનો હાથ પકડી કહ્યું. અરે પ્રતિમા… તે આ હનીમૂન ટૂરનું પહેલેથી જ ગોઠવી દીધું હતું એ સારું થયું. તારા પપ્પાને પણ ધન્યવાદ! તને જોઇએ તે બધું જ કરી આપે છે! તને અલગ બેંગલો આપ્યો. કાર, કુક અને સર્વન્ટ્સ! તારે ભૂતકાળમાં કોઇ લફરું તો નહોતું.

હવે શું કરવું એવી મથામણ કરતા અને પ્રથમેશ યાદ આવ્યો. એ એનો મિત્ર હતો અને તેને પ્રેમ પણ કરતો હતો. પરંતુ એને પોતાને કોઇ મહાન વ્યક્તિને પ્રેમ કરવાનો અને એને પરણવાનો મોકો હતો એ પૂજનનાં કાવ્યો, ગઝલો, સાહિત્યવી ખૂબ પ્રભાવિત થઇ હતી. આખરે તેણે પ્રથમેશને કાયમ માટે છોડી દીધો. આ વાતની જાણ થતાં પ્રથમેશ તેને મળવા આવ્યો હતો અને બોલ્યો. પ્રતિમા હું તને પ્રેમ કરું છું એટલે જ તો મે હજી કોઈને તારું સ્થાન આપ્યું નથી. હું તને કોઇ આગ્રહ નહી કરું. મેં અગાઉ પણ કહ્યું હતું અને ફરી કહું છું કે મેરા ઘર ખુલ્લા હૈ ખુલ્લા હી રહેના તેરે લિયે.’

બીજા દિવસે એણે પુજનને હનીમૂન માટે મનાવીને તૈયાર કર્યો. એ રાત તેના માટે દુઃસ્વપ્ન બની રહી. એ પાન ચાવ્યા કરતો, વચ્ચે સિગારેટો પીધી. કેટલાક શેર કહેતો રહ્યો, એના આખા શરીરમાંથી ગંદી વાસ આવતી હોવાથી એણે એને દૂર જ હડસેલ્યા કર્યો. જોકે એણે સામેથી કહ્યું હતું કે તેને શરીરનું સૌદર્ય જોવામાં જ રસ છે, જે ગમે તેનો ઉપભોગ ના કરાય. એને એના પર એટલો ગુસ્સો આવ્યો કે એ જ મિનિટે તેને છોડીને જતી રહે! આખરે બંને ટૂર પતાવીને ઘરે પરત થયાં. થોડા દિવસમાં જ પ્રતિમા જેને હીરો માનતી હતી તે સાવ જ વાહિયાત વ્યક્તિ લાગ્યો. અને પોતાના સ્વપ્નને ચકનાચુર હતું અનુભવ્યું એ ખૂબ રડી.

Related posts

હું પલકના ઘરે ભણવાને બહાને ગયો : એ સાદી અને સિમ્પલ હતી, મે રૂમમાં હતા અને મેં એનો ડ્રેસ કર્યો તો…

arti Patel

આમ તો કુંવારી હતી પણ ગામના અનેક છોકરાઓએ વાપરી લીધી હતી એને ના કહ્યું છતાં તેને વાંકી રહીને મારી પાસે એવા શોર્ટ મરાવ્યા ,હવે એ રોજ ગોળીઓ લઈ…

nidhi Patel

મેં વિચાર કર્યા વગર જતીન સામે કપડાં ઉતારી નાખ્યા અને નિવસ્ત્ર થઇ ગઈ તેને મારો સ્પર્શ થતાં જ એ તેનો એકદમ 5 ઇંચનો કડક કડક … ત્યારે મે પહેલીવાર…

mital Patel