Patel Times

પત્ની ખુશ રહે માટે એ મંજૂરી આપી તો એને છોકરાઓની લાઈનો લગાવી દીધી, રોજ બદલવા લાગી બોયફ્રેન્ડો

અરમાન રિયાને બહુ જ પ્રેમ કરતો હતો. બંનેએ કોલેજ જીવનમાં બહુ ફરી કરીને આખરે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો પણ સ્થિતિ એવી હતી કે અરમાનનો બિઝનેસ બહુ જ મોટો ફેલાયેલો હતો એને પત્ની માટે ટાઈમ હતો નહીં. એ એમ સમજતો હતો કે હું કમાઈશ તો મારા પરિવારને સુખી રાખી શકીશ. કરોડપતિ હોવા છતાં પણ રિયા ઘરે એકલી ના પડે એના માટે એને પણ નોકરી કરવાની છૂટ આપી હતી. રિયાને પોતાની કંપનીમાં નોકરી કરવી ન હતા. એને આઝાદીથી જિંદગી જીવવી હતી. જો પોતાની કંપની જોઈન કરે તો બોસ હોવાને પગલે એ જિંદગી જીવી ના શકે એવો એને ડર હતો. એથી એને ખાનગી ફર્મમાં નોકરી શોધી લીધી હતી.

લગ્ન એ 7 જન્મોનું બંધન છે. કપલ એકબીજાને ખુશ રાખવા માટે મન મારીને પણ નિર્ણય લેતા હોય છે. એવું સમજતા હોય છે સાથી ખુશ છે તો હું પણ ખુશ પણ ક્યારેક લોકો આ બાબતનો ભારે ફાયદો ઉઠાવી લેતા હોય છે. બાદમાં આ લગ્ન જીવન ડામાડોળ થવા લાગે છે. લોકો લગ્નજીવનને બચાવવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર હોય છે પણ ક્યારેક એવા કિસ્સા સામે આવે છે ત્યારે એમ થાય કે આના કરતાં આ તૂટી જાય તો સારું આવો જ એક કેસ છે રિયા અને અરમાનનો.

જોકે, રિયાએ નોકરી શરૂ કરતાં જ અમારાં લગ્નજીવનમાં ધીમેધીમે તિરાડ પડવા લાગી હતી. એક દિવસ મને ખબર નહોતી કે મને શું લાગ્યું કે મેં મારી પત્નીને કહ્યું કે જો તે બીજા કોઈ સાથે અફેર કરશે તો તેને કોઈ ફરક નહીં પડે. પહેલાં તો પત્નીને આ વાત સમજાઈ નહીં અને મને ઘણી વાર પૂછ્યું કે મારો મતલબ શું છે.

અરમાને રિયાના ફાયદા માટે હા પાડી હતી એને એમ હતું કે “હું મારા કામમાં ખૂબ વ્યસ્ત રહેતો હોવાથી મારી પત્નીને પૂરતો સમય આપી શકતો નથી. છતાં હું ઇચ્છતો હતો કે મારી પત્ની ખુશ રહે અને મજા કરે. અમે કેટલાક નિયમો પણ બનાવ્યા જેવા કે ક્યારેય પણ બાળક ન થવા દેવું અને લગ્ન બહારના રિલેશ*નમાં પણ એકબીજાને પૂરતી આઝાદી આપવી.

અરમાન જાણતો હતો કે તેની પત્ની હવે તેના કહ્યામાં નથી. ભલે તેને પત્નીને નોકરીની પરમિશન આપી હતી પણ તે બિઝનેસમેન હતો રિયાની પળેપળની ખબર રાખતો હતો. જ્યાં રિયા નોકરી કરતી હતી એ એના ભાગીદારની હતી. આમ રિયા નોકરી કરતી હતી એ કંપની પણ તેમની જ હતી પણ રિયાને બિઝનેસ અંગેની કંઇ ખબર ન હોવાથી એ એમ સમજતી હતી કે તે નોકરી કરી રહી હતી.

અરમાન આ બધુ જાણતો હોવા છતાં ચૂપ હતો કારણ કે એને પત્નીને 7 જન્મ નિભાવવાનો વાયદો કર્યો હતો. એ એક ઝાટકે લગ્ન તોડી શકે એટલા બધા એની પાસે પૂરાવા હતા પણ એ રિયાને જિંદગીમાં અધ વચ્ચે છોડવા માગતો ન હતો. એને ખબર હતી કે રિયાને હાઈલાઈફના શોખ છે માત્ર એ જ પૂરા કરી શકે છે. જો તે તેને છોડી દેશે તો તે રસ્તા પર આવી જશે. એની પાસે સ્ટ્રોન્ગ કારણો હતો પણ ધીમેધીમે તેને બદલાવાનું શરૂ કર્યું પત્નીને ટાઈમ આપવાનો શરૂ કર્યો એને વિશ્વાસ હતો કે એક દિવસ તેની પત્ની ફરી એની પાસે આવી જશે.

‘થોડા દિવસો પછી મારી પત્નીએ મને કહ્યું કે તેની ઓફિસમાં એક સાથી તેની સાથે ન કરવાનું કરે છે અને મેં તેને બીજા કોઈ સાથે અફેર કરવાની મંજૂરી આપી હોવાથી તેણે પણ તે માણસમાં રસ દાખવવાનું શરૂ કર્યું છે. એક મહિનામાં જ બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને આનંદ પણ માણી લીધો છે. ત્યાર બાદ પણ રિયાએ બીજા પુરુષો સાથે રિલેશન રાખ્યા.

Related posts

અમારા ઘરમાં કામ કરતી છોકરી બધું જ કામ પતાવીને મારા બેડરૂમમાં સામેથી આવી અને પોતાની સાડી ઉતારી મારી ઉપર તૂટી પડી…

arti Patel

મારી બહેનની નણંદ હતી જ એટલી મસ્ત કે હું એનામાં નાખ્યા વગર રહી જ ના શક્યો અને એને પણ હવે રોજ રોજ ઈચ્છા થવા લાગી

arti Patel

નવા લગ્ન થયા હોય તો બેડ પર કરી લો આ 1 કામ, શ-રીર સુખ માણવામાં કલાકો સુધી નહીં થાકો, પાર્ટનર પણ બે હાથ જોડીને કહેશે હવે બસ

Times Team