Patel Times

કમલાને 14 છોકરોઓ સાથે સંતોષ ન મળતા આખરે 15માં છોકરા સાથે 15 દિવસ રૂમમાં એકધારો આનંદ કર્યો અને….

મારા પપ્પાનો ધનાઢ્ય વ્યક્તિમાં સમાવેશ થાય છે. તેમણે મને છૂટ આપી છે કે જિંદગીને તું મન મૂકીને માણજે. મારી સંપત્તિનો એકમાત્ર વારસદાર તું છે. આજની ક્ષણ માણસને તારે છે અને હાલની વધુ પડતી ચિંતા માણસને ડૂબાડે છે. આજની લાજ રાખશો તો આવતીકાલની લાજ આપોઆપ સચવાઈ જશે. માટે મારી જીવનશૈલીમાં કૃપા કરી દખલ ન દઇશ. બીજાની જિંદગીની વ્યાખ્યા કરવાનો મિત્રને પણ અધિકાર નથી!” સારાંશ અને સાર્થક્યના વિચારોમાં જમીન-આસમાનનું અંતર હતું.

સાર્થક્ય અને સુકૃત્યા, સારાંશ અને સુરમ્યાએ ચારેયની લોકોને ઇર્ષ્યા આવે એવી દોસ્તી. દર અઠવાડિયે એ ચારેય વારા ફરતી એક બીજાને ત્યાં સહભોજનનું આયોજન કરે અને કોઇ ગિરિમથકે પ્રવાસનું આયોજન કરે. સાર્થક્ય સ્વભાવે કરકસરીઓ હતો અને સારાંશ ઉડાઉ. એ વસ્ત્રો, મોજશોખની વસ્તુઓ, મનોરંજન વગેરેની પાછળ ધૂમ ખર્ચ કરવામાં પાછી પાની નહોતો કરતો. સાર્થક્ય એને ટોકતો ત્યારે એ પોતાના બચાવમાં કહેતો : ”સાર્થક્ય, તારા પપ્પા મધ્યમ વર્ગના માણસ છે એટલે રૂપીઆ બચાવવાની એમની ઘેલછા છે.

સુરમ્યા સાડી પહેરતી થાય એવી એની મમ્મી મધુલતાની પ્રબળ ઇચ્છા, પણ સુરમ્યા સ્પષ્ટ શબ્દોમાં કહેતી : ”મમ્મી, દુનિયા ઝડપભેર બદલાઇ રહી છે. તેં તારી આંખોમાં પ્રાચીન ભારતના સંસ્કારોનો સુરમો આંજ્યો છે. એટલે આધુનિક જીવન શૈલી તને ગોઠતી નથી ! રસ્તા પર ટી.વી. સીરિયલોમાં જો, જાહેરાતો તરફ નજર કર, કેટલી છોકરીઓ સાડીના પરિધાનમાં જોવા મળે છે. હું જુવાનીમાં જ નહીં ‘ડોશી’ થઇશ ત્યારે પણ પેન્ટ અને જર્સી કે શર્ટ પહેરવાની છું.”

આવું જ અંતર સુકૃત્યા અને સુરમ્યાના સ્વભાવમાં હતું. સુકૃત્યા શાણી અને ઠરેલ હતી જ્યારે સુરમ્યા વિલાસી જીવન જીવવાની હિમાયતી. એટલે વૈચારિક સામ્યને લીધે એની નિકટતા સારાંશ સાથે વધુ હતી. સુરમ્યા એના પપ્પા શ્રીધરની લાડકી દીકરી હતી. શ્રીધર ચાર પેઢીથી પુત્રી સુખથી વંચિત હતા. એમનાં પત્ની મધુલતા રંગે શામળાં હતા. એમનો શ્યામલ રંગ સુરમ્યાને વારસામાં મળ્યો હતો. એ દેખાવે રૂપાળી નહોતી. એટલે એને રૂપને કારણે ઓછપ ન આવે એ માટે મિ. શ્રીધરે તેનું નામ સુરમ્યા રાખ્યું હતું. સુરમ્યાનો ઉછેર પણ એમણે પુત્રની જેમ જ કર્યો હતો.

અડધી રાત સુધી નાચગાનની મહેફિલ ચાલી, પણ ૧૦ વાગતાં સાર્થક્યે કહ્યું : ”હવે મારે ઘેર જવું જોઇએ. મારાં મમ્મી-પપ્પાનો સ્વભાવ ચિંતાશીલ છે. સુકૃત્યા પણ સમયપાલનની આગ્રહી છે. એ પોતાનાં મમ્પી-પપ્પાને સહેજ પણ દુભાવવા માગતી નથી. એ માને છે કે સંતાનનું કામ મા-બાપને બાળવાનું નહીં પણ ઠારવાનું છે. અને મા-બાપને રિઝવવા એ પણ વ્રત છે. આપણે ‘વેલેન્ટાઇન ડે’ કૃત્રિમ રીતે ઉજવીએ છીએ તેને બદલે ‘શ્રવણ’ દિવસ માતા-પિતાની વંદના માટે ઉજવવો જોઇએ.”

”પણ કાલે સવારે…” મધુલતાની વાત અધવચ્ચે જ કાપી નાંખતાં સુરમ્યા કહેતી હતી : ”ભારતીય મા-બાપોના મનમાં ‘કાલે સવારે’ મતલબ કે પરણવાની વાત સિવાય બીજી કશી વાત હોતી નથી ! મને લગ્નની સહેજ પણ ઉતાવળ નથી ! તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી !પાર્ટીમાં પહોંચ્યા બાદ એણે જોયું કે સારાંશ અફલાતૂન ડ્રેસમાં સુસજ્જ હતો, જ્યારે સાર્થક્ય તદ્દન સાદા ડ્રેસમાં હતો. સુકૃત્યાએ પણ ભારતીય પરિધાન કર્યો હતો.પાર્ટીના યુવાન મિત્રો સુરમ્યા અને સારાંશને લળી-લળીને ભેટતા, હાથ મિલાવતા, એમની સાથે નૃત્ય કરતા, પણ સાર્થક્ય અને સુકૃત્યા પ્રત્યે ઝાઝો ઉમળકો દેખાડતા નહોતા. છતાં પણ એ બન્નેના મનમાં તેની લેશમાત્ર ચિંતા નહોતી. તેઓ પોતાના જીવનની સરખામણી બીજાના જીવન સાથે કરવામાં માનતા નહોતા.

”સાર્થક્ય, તારી વાત સાચી છે. હું પણ એમ માનું છું કે સંતાનની ચિંતા કરવાનો મા-બાપને જન્મસિધ્ધ અધિકાર છે, હા એમની જિંદગીમાં દખલ કરવાનો નહીં. સંતાન સાથે મધુરતાપૂર્વકનો મા-બાપનો સંબંધ રહે તો સાંસારિક જીવનની અડધી સમસ્યાઓનો આપોઆપ અંત આવી જાય.” – સુકૃત્યાએ કહ્યું.”સાર્થક્ય, તારે અને સુકૃત્યાએ જવું હોય તો જાઓ, પણ સંસ્કાર અને સંસારની કથા કરી અમારા આનંદમાં ઓટ ન લાવશો. કોઇના આનંદને નંદવાનો પ્રયત્ન કરવો એ પણ પાપ છે. એટલું તો તમે સ્વીકારશો ને ?” સારાંશે સહેજ અણગમા સાથે કહ્યું.

સારાંશની અમેરિકા જવાની ફાઇલ ચાલતી હતી. એને દસ વર્ષનો વિઝા પણ મળી ગયો હતો. એણે સુરમ્યાને કહ્યું : ”જો તું મારી સાથે લગ્ન કરી લે તો અમેરિકા જવાનું સરળ બને. અમેરિકા રહી મોજ-મસ્તીથી જીવન ગાળીશું. મારા પપ્પા પાસે પણ અઢળક મૂડી છે અને તારા પપ્પાની તો તું ખોટની દીકરી છે. એ તને છૂટથી પૈસા આપવામાં કરકસર નહીં કરે ! અને તું તો સ્વતંત્ર જીવનની પક્ષપાતી છે. તારા મમ્મી પપ્પા તને અમેરિકા મોકલવાનો ઇન્કાર કરે તો પણ તેમનો સામનો કરવાની તારામાં તાકાત છે.”

સાર્થક્ય અને સુકૃત્યા વિદાય થયાં સુકૃત્યાએ સાર્થક્યને પોતાની કારમાં તેને ઘેર પહોંચાડવાની તૈયારી દર્શાવી, પણ સાર્થક્યએ કહ્યું : ”આપણને રાત્રે એક સાથે જોઈ કોઇને કસી ગેરસમજ થાય એવી તક નથી આપવી. હું તારી કાર સાથે રીક્ષામાં તારી પાછળ રહીશ અને તું ઘરે પહોંચે પછી મારે ઘેર જવા નીકળીશ.”સુકૃત્યાને સાર્થક્યના મનની પવિત્રતા જોઇ અનહદ માન ઉપજ્યું.

તારી સાથે લગ્ન કરીને હું મૈત્રીને જોખમમાં મૂકવા માગતી નથી. તારે અમેરિકા જવું હોય તો જા, પણ મારી સાથે લગ્ન કરવાનાં સપનાં જોવાનું માંડી વાળ. મારા મા-બાપ વૃદ્ધાવસ્થાને આરે પહોંચ્યા છે. એમને આ અવસ્થામાં લાચાર મુકીને હું ક્યાંય જવા માગતી નથી. ભારતમાં રહીને પણ પોતાને મન ગમતી જિંદગી માણી શકાય છે. જલસા માટે વિદેશ જવાની ઘેલછા માટે હું મારા મનને મનાવી શકતી નથી.”

સુરમ્યાએ થોડાક સમય માટે મૌન ધારણ કર્યું અને સારાંશને પોતાનું મંતવ્ય દર્શાવતા કહ્યું : ”સારાંશ, હું લગ્નને જાતે સ્વીકારેલી કેદ માનું છું. હું એ કેદની બંદીવાન બનવા ઇચ્છતી નથી. મારે અમેરિકા કે સ્વિત્ઝર્લેન્ડ ફરવા જવું હશે તો હું લગ્ન કર્યા સિવાય પણ જઇ શકું તેમ છું. હું, તું, સાર્થક્ય અને સુકૃત્યા ચારેય મિત્રો છીએ. હું એકલપેટી થઇને સુખ ભોગવવા માગતી નથી. મારી ઇચ્છા થશે ત્યારે હું સ્વતંત્ર રીતે વિદેશ પ્રવાસનું આયોજન કરીશ. આપણે મિત્રો છીએ અને મિત્ર જ રહીએ એમાં આપણી શાન છે.

Related posts

સાસુએ જમાઈને કહ્યું તમે ધીરે ધીરે નાખશો તો તમે બેડરૂમમાં લાંબા સમય સુધી તમારું ઉભું રહશે,પણ જમાઈ એવા શોખીન નીકળ્યા કે સાસુ ની હાલત ખરાબ કરી નાખી..

arti Patel

ગુજરાતનું સૌથી મોટું વેશ્યા બજાર અહીં આવેલુ છે ,અહીં મળે છે એક થી એક ચડિયાતી રૂપ સુંદરીઓ….. શ-રીર સુખનો ધંધો કરે છે ,જાણો આ જગ્યા વિશે..

arti Patel

બેડરૂમમાં હનીમૂન જેવો આનંદ લેવા પાર્ટનર સાથે અપનાવો આ પોજિશન , પાર્ટનર કહેશે બસ હવે! આનંદ લેતી વખતે થઈ જશે જિંગાલાલા!

mital Patel