Patel Times

મારી બાજુમાં રહેતી ભાભી હું જોઉં એ રીતે કપડાં બદલે છે તે મને ઈશારો કરીને બોલાવ્યો, હું ગયો એવો જ એણે મારો…

જબરો વટ છે. શેઠ ઓડી ગાડી સિવાય બેસતા નથી… એ જતા હોય તો થાય જીવતી જાગતી સચ્ચાઈ જઈ રહી છે… સંજોગને ગમે છે આ બધું : ‘શેઠ હો તો આવા મોટા ગજાના હજો! ને હું ભાગ્યશાળી છું કે આવા શેઠ મને મળ્યા છે.’ કોઈની સાથે ઝાઝી વાત નહિ! બસ, એક નજર નાખે. ને માણસને માપી લે. બે ચાર શબ્દોની આપલે કરે. ને માણસના વ્યક્તિત્વને ઓળખી લે. એ ઓફિસમાંથી બહાર જવા નીકળે, એટલે માર્ગ ખુલ્લો થઈ જાય… માર્ગમાં ઊભેલા માણસો ખસી જાય. ‘આઘા જાવ… સાઈડમાં જતા રહો.’ ‘કેમ?’ ‘બી.એમ. શેઠ આવી રહ્યા છે… દૂર હટો.’ ને હટી જાય સહુ. ખસી જાય સહુ. બાજુમાં ધસી જાય સહુ.

‘શેઠની વાત કરો છો? મારા શેઠની?’ ‘હા, હા, તારા શેઠની જ તો! તારી કંપનીના માલિકની!’ ‘એ તો બહુ મોટ્ટા માણસ છે… સાધારણ માણસ તો એમની સામે ઊભો પણ ન રહી શકે! એમની વિશાળ ચેમ્બરમાં કાં તો મોટા મોટા મિનિસ્ટરો બેઠા હોય, કાં તો મોટા ઉદ્યોગપતિ! શેઠની કંપનીની વિદેશમાં પણ શાખાઓ છે! આ બધાનો વહીવટ ચલાવવો એટલે? ખાવાના ખેલ નથી… આંખે અંધારાં આવી જાય… પણ મારા શેઠ બધું જ કરી શકે છે… કારણ કે એમનામાં આગવી વહીવટી સૂઝ છે…’

સંજોગ… હેડક્લાર્ક… એક શિક્ષકનો દીકરો… નોકરી પણ મળી ગઈ. પગાર પણ મળતો ગયો. નિવૃત્ત શિક્ષક કૃપાશંકર અને એમનાં પત્ની જશોદા બા. સંજોગ એકનો એક દીકરો. કૃપા શંકરે પ્રભુને પ્રાર્થના કરી, ‘હું હજારો હાથવાળા મારા પ્રભુ, મારા દીકરાને સારી નોકરી અપાવી દેજે.’ સંજોગ અરજીઓ કરે છે. ઓફિસોનાં પગથિયાં ઘસી નાખે છે. પણ નોકરી નથી મળતી. કારણ? કોઈની ભલામણ ચિઠ્ઠી નથી! ભલામણ કરતો કોઈનો ફોન નથી! લાગવગ નથી. છે માત્ર લાચારી! શું કરે બિચારો?

ઈન્ટરવ્યૂ આપે. પછી થોડાક દિવસ આશામાં વીતે. આજે મળશે ઓર્ડર… આજે આવશે ઓર્ડરનો કાગળ! પણ એવું બનતું નથી. ને બન્યું એવું કે એક દિવસે સ્ટાર લાઈન કંપનીમાંથી ઓર્ડર આવી ગયો : હેડક્લાર્કનો હોદ્દો… ને પચાસ હજાર પગાર! રાજી રાજી થઈ ગયો સંજોગ! વાહ, આખરે ઉપરવાળાએ સામે જોયું ખરું! કૃપા શંકર રાજી થઈ ગયા : ‘વાહ રે વાહ, મારા શામળિયા… આખરે તેં કૃપાદ્રષ્ટિ કરી ખરી! પચાસ હજારનો પગાર! વાહ, ભૈ વાહ! ને હોદ્દો મોટો : હેડક્લાર્કનો!’ દોઢેક વર્ષ સારું ચાલ્યું. ત્યાં તો નજીકના સગાના લગ્નમાં જવા માટે એણે ઓફિસમાં રજા પાડી… રજા તો મળી. પણ મેનેજરના કચવાટ સાથે : ‘આટલી બધી રજાઓ ન મળે. શેઠને ખબર પડશે તો એક્શન લેશે!’ ‘પણ શું થાય? મારી સાળીનું લગ્ન છે… ન જાઉં. ઘરવાળી રીસાઈ જાય… શું કરું?’ ‘જાવ.’ ‘પણ કંઈ થશે તો નહિ ને?’

હા, સંજોગ નોકરી કરે છે એક મોટી કંપનીમાં… હેડક્લાર્ક છે! પચાસ હજારનો પગાર મળે છે એને! હા, કૈંક ચૂક આવી ગઈ હોય તો વાત શેઠ પાસે જાય! શેઠ એટલે બી.એમ.! નામની તો કોઈને ખબર નથી પણ બી.એમ. કહો એટલે તરત જ સમજી જાય : આ તો સ્ટારલાઈન કંપનીના માલિક! બહુ મોટી ઉંમર નથી. હશે પિસ્તાલીસેકની વયના! પણ નાની ઉંમરે બી.એમ. શેઠે મોટું ગજું કાઢ્યું છે. કંપની મોટી છે. પાંચસોનો તો સ્ટાફ છે પણ બી.એમ. શેઠ બધું જ સંભાળી લે છે. બધું જ વ્યવસ્થિત ચાલે છે. હા, એક વાત જરૂર છે. બી.એમ. શેઠ ખોટું કશું ચલાવી લેતા નથી.

‘જોઉં! શેઠને સમજાવીશ!’ ને દસ દિવસ પછી, સાળીનાં લગ્ન રંગેચંગે પતાવી દીધા. સાળીના લગ્નમાં તો એવા જ-લસા કર્યા કે 3 ભાભીઓને તો નંબર આપીને આવ્યો. એ લગ્નમાં સામેથી આવેલી જાનમાં તો એક અફલાતૂન છોકરી પણ હતી. એ લગ્નના દિવસે એની પર એવો જા-દુ કર્યો કે એ મારી આગળ પાછળ જ ફરતી થઈ ગઈ હતી. જતાં જતાં નામ પૂછતો આવ્યો તો કામિની અને કોલેજના ત્રીજા વર્ષમાં ભણતી હોવાનું કહી એને પણ નંબર આપી આવ્યો હતો. આમ એક સાળીના લગ્નમાં 4 છોકરીઓને પટાવી અને પાંચમી પત્ની તો હતી જ.

એ પાછો આવ્યો, ને હાજર થવા ગયો ત્યાં જ મેનેજરે કહ્યું : ‘શેઠને નથી ગમ્યું… જાવ, શેઠને મળી લો! ત્યાં સુધી નોકરી પર હાજર નહિ થવાય! ”હેં?’ ‘હા.’ ‘કોણે કહ્યું છે?’ ‘ખુદ બી.એમ. શેઠનો ઓર્ડર છે. જાવ તમે મળો શેઠને… એ કહે તો જ હાજર થવાનું છે!’ વિશાળ છે બી.એમ. શેઠની ઓફિસ… આવી ઓફિસ તો કદાચ વિદેશમાં કોઈની નહિ હોય! રિક્વેસ્ટના જવાબમાં હા આવી એટલે સંજોગ અંદર પ્રવેશ્યો. શેઠે કડક સ્વરે કહ્યું : ‘આટલા બધા દિવસ ગેરહાજર રહેવા બદલ તમને છુટ્ટા કરવામાં આવે છે. યૂ કેન ગો નાઉ!’

સંજોગની આંખોમાં પાણી આવી ગયાં… દેહ ક્યાંય મન બની ગયો ને બહાર નીકળી ગયો! શેઠ કડક છે. જરા જેટલી પણ બેદરકારી ચલાવી લેતા નથી, આ સ્ટાર લાઈન કંપની છે. અહીં પળ પળની કિંમત છે. દસ દિવસ તો બહુ મોટી વાત કહેવાય… જાવ, છુ…ટ્ટા છો! ઘરમાં માતમ પ્રવેશી ગયો. ત્યાં જ શી ખબર ક્યાંથી કૃપા શંકરમાં આત્મવિશ્વાસ પ્રગટી ગયો કે : ‘સંજોગ દીકરા, હું તને નોકરી પાછી અપાવીશ. તારી મમ્મી અને હું શેઠના પગ પકડી લઈશું… રડીશું. શેઠને પીગળાવી દઈશું, ચિંતા ન કર, બેટા!’ અને માનશો? કૃપા શંકર અને જશોદાબા બંને પહોંચી ગયાં સ્ટારલાઈન કંપનીના દરવાજે..!

Related posts

પહેલીવાર પરણિત મહિલા અને કુંવારો છોકરો આ પોઝીશન માં શ-રીર સુખ માણે છે ત્યારે બ્રેસ્ટ માંથી દૂધ બહાર આવી જાય છે…

arti Patel

હું 21 વર્ષની કુંવારી છોકરી છું એક દિવસ અમે ગ્રૂપ માં કર્યું શ-રીર સુખ માણ્યું,પણ એકબીજાના વેનીલા પોજિશનમાં જોઈ અમે તો…

arti Patel

મહિલાઓના ચુચા ચૂસવામાં અને દબાવવામાં મજા છોકરા કે મહિલાઓને આવે છે …. અને કોણે ચૂસ્યું છે?જવાબ સાંભળીને મગજ ચકરાઈ જશે

Times Team