Patel Times

સુહાગરાતની રાત્રે એ મારી ઉપર અને હું નીચે હતી, કાશ્મીરની એક હોટલમાં બાથમાં બાથભરીને મશગુલ બનીએ મજા લીધી પણ…

બંને જણા એકબીજા સાથે લાંબો સમય સુધી વાતો કરે છે અને સાથે પણ ફરે છે. મને એમ છે કે મારી બહેનને ખરા ટાઈમે બોયફ્રેન્ડ કમ પતિ મળી ગયો છે. બંનેને એકબીજા સાથે બહુ સારું બને છે પણ કોણ જાણે કેમ બંને સાપુતારા ફરવા જઇને આવ્યાં પછી સ્નેહા કંઇક અપસેટ રહેવા લાગી હતી. આમ તો તે આખો દિવસ કવન સાથે વાતો કરતી રહેતી પણ સાપુતારાથી આવ્યા બાદ સ્નેહા વધારે વાર કવન સાથે વાતો કરવાનું ટાળતી હતી.

મારું નામ નિશા છે. અમે એક નોર્મલ ફેમિલીમાં રહીએ છીએ. થોડા દિવસો પહેલાં મારી નાની બહેનની સગાઈ થઈ છે. એ એના ફિયાન્સી સાથે હમણાં જ ફરવા ગઈ હતી પણ એ આવ્યા બાદ ટેન્શનમાં રહેવા લાગી હોવાનું મેં નોટિસ કર્યું છે એ ભલે મને કહેતી નથી પણ કંઇક એવું છે જે મારાથી છુપાવી રહી છે. મને ચિંતા એ છેકે હું મોટી હોવાને નાતે નાની બહેનની પર્સનલ લાઈફ અંગે કઈ રીતે પૂછપરછ કરું.

આ સંજોગોમાં કવન પાંચથી છ વાર સ્નેહાને ઘરે મળવા આવી ગયો, તે તો નોર્મલ જણાતો હતો પણ સ્નેહાની તકલીફ તેની મોટી બહેનને તેના મોં પરથી કળાતી હતી. મને હવે ટેન્શન આવી ગયું છે. કંઇક એવું ના થાય કે આ બંનેની સગાઈમાં કોઈ સમસ્યા આવી. મારી નાની લાડકી બહેન છે. એને એની ખુશીઓ મેળવવાનો હક છે. મને ચિંતા એ બાબતની છે કે બંને વચ્ચે કોઈ અણબનાવ ન થયો હોય. હવે આ બાબતને 15 દિવસ થઈ ગયા હતા અને એ અપસેટ રહેવા લાગી હતી.

મને આ બાબતે ડર લાગવા લાગ્યો છે. હજુ સગાઈ થઈ છે મેરેજ નથી થયા કંઇક થયું અને સગાઈ ના રહી તો શું થશે એ ડરના કારણે ચિંતામાં રહું છું મને ડર છે કે લગ્ન પહેલાં આમ વારંવાર રીપિટ કરીશું તો લગ્ન પછી અમારા માટે કંઇ નવું જ નહીં રહે, વળી મારી ફ્રેન્ડ રિયા સાથે તેના મંગેતરે આવું જ કર્યું હતું. તે લગ્ન પહેલાં એ ખુશ હતો અને પછી તેણે છેલ્લે લગ્ન કરવાની ના કહી દીધી. મને પણ ડર લાગે છે. આ કારણે કવન અપસેટ રહે છે. તે કહે છે કે મને તેના ઉપર વિશ્વાસ નથી, પણ સાચું કહું દીદી એવું નથી. વિશ્વાસ ન હોત તો સાપુતારામાં જ ન રહી હોત. મને તે સમયે પણ ખૂબ ડર લાગતો હતો.

હવે વાત માંડીને કરું તો સ્નેહાની ઉંમર 25 વર્ષ છે. જેની સગાઈ થોડા સમય પહેલાં કવન સાથે થઇ હતી. કવન અમારા સમાજના પશાભાઈનો એકનો એક દીકરો છે. એ એન્જિનિયર છે અને સારી નોકરી કરે છે. મારી બહેન પણ કંઇક ઓછી નથી એ એમસીએ કરી રહી છે. થોડા દિવસો પહેલાં કવને સ્નેહાને એક લગ્નમાં જોઈ હશે એના બાદમાં એમના ઘરમાંથી અમારા ઘરે સગપણની વાત આવી છે. છોકરો સારો અને ઘર પણ સારું હોવાથી મારા પિતાએ વિચાર્યા વિના હા પાડી દીધી અને હમણાં જ તેમની સગાઈ થઈ છે.

તે સમયે મને ખૂબ જ દુખાવો થયો હતો પણ મને ખબર છે કે આવું થવું સ્વાભાવિક હતું. પણ હવે વાત એવી છે કે હજી પણ કવન મને ફરવા જવાનું કહે છે. તે કહે છે કે આપણાં લગ્ન થવાનાં જ છે તો વાંધો શું? તેને ખૂબ મન થાય છે. સાચું કહું મન તો મને પણ થાય છે, હું પણ તેની નજીક રહેવા માંગું છું. મને એની પર ભરોસો છે એ મને બહુ જ સારું રાખે છે પણ મને વારંવાર એની નજીક જવું એટલા માટે ગમતું નથી કે મને ડર છે કે સગાઈ પહેલાં કંઇ પણ ના થવું જોઈએ.


હવે મને સ્નેહાની ઉદાસી વધારે વાર ન જોવાતા તેને તેના રૂમમાં બોલાવી અને બેસાડી. થોડી આડીઅવળી વાત કરીને તેને તેની ઉદાસીનું કારણ પૂછ્યું, પહેલાં તો સ્નેહાને ના કહી પણ નિશા એમ માને તેમ નહોતી. તેમણે સ્નેહાને કહ્યું જો હું તને નાનપણથી ઓળખું છું, તું ખોટું બોલીશ તો હું માની લઇશ એમ ન સમજતી. સ્નેહા નિશાની વાત સાંભળીને થોડી ઢીલી થઇ ગઇ. તેણે કહ્યું બીજી કોઇ સમસ્યા નથી દીદી, કવન મને ગમે છે પણ અમે સાપુતારા ફરવા ગયાં ત્યારે અમે એક થઈ ગયા હતા. મેં બહુ કંટ્રોલ કર્યો પણ સાચું કહું તો મારાથી પણ કંટ્રોલ ન થયો અને કવનથી પણ ન થયો.

વેલ, સ્નેહા જેવી સમસ્યા ઘણીખરી છોકરીઓને હોય છે. લગ્ન પહેલાં છોકરાઓ જીદ કરતાં હોય છે. મોટાભાગના કેસમાં છોકરીઓને ઇચ્છા અને હોય જ છે, વળી મંગેતર ઉપર વિશ્વાસ પણ હોય છે તેથી કપલ બધી સી-માઓ ઓળંગી લે છે, એમાં કોઈ ખોટી વાત નથી, પણ ઘણી વાર એવા પણ કેસ બનતા હોય છે જેમાં છોકરો કે છોકરી લગ્ન કરવાની ના કહી દે ત્યારે છેતરાયાની લાગણી અનુભવાય છે. જે વ્યક્તિને માનસિક રીતે ભાંગી નાખે છે. આ અંગે સ્નેહાના વિચારો ખોટા નથી, વળી લગ્ન તો થવાનાં જ છે તો પછી ઉતાવળ શું કામ કરવી જોઇએ?

Related posts

ભારતમાં છોકરીઓ કઈ ઉંમરે પ્રથમ વખત સં-બંધ બાંધી લે છે? એટલી નાની ઉંમર કે જાણીને નવાઈ લાગશે!

Times Team

વિધવા મહિલા છું .મેં છેલ્લા કેટલાક વર્ષથી શ-રીર સુખનો આનંદ માણ્યો નથી. આનંદ માણવા એક દિવસ સસરાને ઘરે બોલાવ્યા પણ તેને મારુ પાણી ન કાઢી શક્યા…મારે શું કરવું જોઈએ

Times Team

હું 35 વર્ષની પરણિત મહિલા છું મારે એક બાળક છે અને તે મારા પતિનું નથી પણ મારા સસરાનું છે, મારે મારા પતિને આ કહેવું જોઈએ?

arti Patel