Patel Times

એકવખત મારો ફ્રેન્ડ મારી આ જગ્યાએ અડ્યો હતો, એ પછી મને એવી આદત પડી ગઈ છે કે ન પૂછો વાત….

કોલેજકાળમાં હર્ષ અને કુસુમ વચ્ચે મૈત્રી હતી. બંને એકબીજાના ઘેર- આવજા કરતાં એટલું જ નહીં. કુસુમનાં લગ્નને કારણે બંનેના રસ્તા ફંટાઈ ગયા. હર્ષ નોકરી માટે કંડલા જતો રહ્યો અને કુસુમ પરણીને જયેશ સાથે સુરતમાં સ્થાયી થઈ ગઈ. આમ, બંને પોતપોતાના અલગ- અલગ જીવન માર્ગે આગળ જઈ રહ્યાં હતાં અને બધું સામાન્ય બની ગયું હતું. આજે અચાનક આટલાં વર્ષો પછી કુસુમને પોતાની સમક્ષ ઊભેલી જોઈને હર્ષ અને ઓચિંતા સામે આવીને ઊભા રહી ગયેલા હર્ષને જોઈને કુસુમ… બંને જાણે પોતાનું હૃદય એક થડકારો ચૂકી ગયું હોય, તેમ અનુભવતાં હતાં.

જીવનની આ નબળી ક્ષણે સાવધાની અને કુશળતાથી જાત પર કાબૂ રાખવો. તમારો જીવન સાથી ગમે તેટલો ભણેલો- ગણેલો હોય, ઉદાર માનસવાળો હોય, પ્રગતિશીલ હોય, તો પણ લગ્ન પૂર્વેના રિલેશનને સહજતાથી સ્વીકારી ન શકે. જ્યારે પણ એવી પરિસ્થિતિ ઊભી થાય અને તમારે ચર્ચા કરવી જરૂરી બને, ત્યારે કુશળતાપૂર્વક સ્વબચાવ કરતાં તમામ સ્પષ્ટતા કરી લેવી. કુસુમના કિસ્સામાં એવું થયું કે તેના પતિ જયેશને કૌટુંબિક કામે બહારગામ જવાનું હતું. સવારની ટ્રેન હોવાથી તેને મુકવા કુસુમ પણ સ્ટેશને ગઈ હતી. ટ્રેન ઊપડી ગયા પછી તે જ્યારે પ્લેટફોર્મની બહાર નીકળી ત્યારે દરવાજા પાસે જ તેને હર્ષનો ભેટો થઈ ગયો.

કુસુમ જેવી પરિસ્થિતિ કોઈની પણ ન થાય તે માટે લગ્ન પહેલાંના નાજુક અક્ષરોને નકામા લખાણની માફક તદ્દન ભૂંસી નાખવા જોઈએ. નવા વાતાવરણમાં ગોઠવાઈ ગયા પછી એ જૂના અક્ષરોનું મહત્ત્વ તદ્દન નકામું થઈ જાય છે. આમ છતાં એ સંવેદનોનું તમે જતન કરશો, તો તમારા ભાગે માત્ર ગ્લાનિ સિવાય કશું જ નહીં રહે.

‘કુસુમ! કેમ છે, તું? કેટલાં વર્ષે મળ્યાં? તારા ઘેર આવવાનું આમંત્રણ નહીં આપે?’ નારી હૃદયની નબળાઈ સારી પેઠે સમજતા હર્ષે દુ-ખતી નસ જાણે દબાવી દીધી. અનિચ્છા છતાં કુસુમ તેને ના ન પાડી શકી… તે પછીની પરિસ્થિતિએ જે વળાંક લીધો, તેના પરિણામે અનેકની ખુશાલીભરી અને કિલ્લોલતી જિંદગીઓમાં પ-લીતો ચંપાઈ ગયો. તેણે સુખમય દિવસ ગુજારતા એક સુખી કુટુંબને તદ્દન છિન્ન- ભિન્ન કરી દીધું. એકવાર હર્ષ ઘરે આવી ગયો બાદમાં બંને જણા હવે રોજ મળવા લાગ્યા હતા. એકવાર ઘરે આવી ગયેલો હર્ષ ઘરે આવતાં થતાં પડોશીઓએ વાતો કરતાં વાર ન લાગી અને આખરે સમસ્યાઓ સામે આવીને ઉભી રહી ગઈ.

ટૂંકમાં, એટલું સમજી લો કે લગ્ન પછીના આ વળાંકે જેટલી સાવધાની અને સતર્કતા રાખવામાં આવે, તેટલી જ સરળતાથી તમે સ્વબચાવ કરી શકશો. તમારા પક્ષે સ્વબચાવ એટલા માટે જરૂરી છે કે તમે પ્રગતિવાદી સમાજની સ્ત્રી હોવાથી ડગલેને પગલે તમારો ભેટો પુરુષ સાથે થતો રહેવાનો. સંદેહોના તમારા પ્રકારના ઘેરામાંથી તમે બાકાત રહો, એ ખૂબ જરૂરી છે. આવી ક્ષણોએ તમારી જાતને ક્યારેય નિર્બળ, અસહાય અને એકલી- અટૂલી ન અનુભવતાં આત્મવિશ્વાસથી છલકાતી, ગૌરવશાળી નારી તરીકે બધું જાણવા છતાં અજાણ બનીને રહો. આ રીતે વર્તીને પરિસ્થિતિને તમે તમારા કાબૂમાં રાખી શકશો.

આપણે ત્યાં લગ્નેતર રિલેશનને સામાજિક માન્યતા મળેલી નથી અને ભવિષ્યમાં કદી મળવાની સંભાવના પણ નથી. લોકો આવી વ્યક્તિઓ સાથે વાતચીતનો પણ વ્યવહાર રાખતાં શરમાય છે. પિયર પક્ષના કોઈ પુરુષ અથવા તો વ્યાવસાયિક કારણે સંપર્કમાં આવેલા પુરુષ સહકાર્યકર સાથે વધારે મનમેળ હોય એ સ્વાભાવિક છે, પરંતુ લગ્ન પછી આ પુરુષોને એકલા મળવું, અંગત બાબતોની લાંબી ચર્ચા કરવી, મ-દભરી નજરે જોવું, તેની સહાનુભૂતિ મેળવવાના નુસખા અજમાવવા, અવારનવાર નવી- નવી ભેટ- સોગાદો સ્વીકારવી, મોડી રાત સુધી તેની સં ફર્યા કરવું, હોટલોમાં સાથે ભોજન કરવા જેવું, પિકનિકમાં સમૂહ સાથે વધારે સમય ગાળવાને બદલે તેની સાથે અલગ સ્થળે એકાંતમાં જઈને બેસવું… વગેરે અયોગ્ય છે.

Related posts

પરણિત મહિલાઓને વજાઈના પહોળી અને ટાઈટ કરવા માટે માર્કેટમાં આવી ગઈ નવી ગોળીઓ..1 ગોળી લેવાથી રાત્રે થઇ જશે ટાઈટ…જુઓ વિડિઓ

arti Patel

ભાભી રૂમમાં આવીને બોલી દેવરજી આ મારી કુંવારી બ્હેનને પણ આનંદ કરાવજો..પછી મેં

arti Patel

આ પોઝીશનમાં છોકરીઓ કરે છે ઉહ! લાલા..હજી વધારે હાજી વધારે….બેડરૂમમાં પાર્ટનરને બે હાથ જોડીને કહેશે બસ હવે નીચે ઉતરો

nidhi Patel