Patel Times

એક દિવસ આન્ટીએ મને લગ્ન પહેલાં અંગત પળો માણવાની સલાહ આપી હતી તો શું તે મારી સાથે મોજ કરવા ઈચ્છતી હશે??

પુનમની જોબ બેંક ઓફ બરોડામાં અમદાવાદમાં જ હતી. તેથી પોતાના ફ્લેટમાં જ અમદાવાદ રહેવાનું નક્કી કર્યું અને પરેશે ત્યાં રૂમ ભાડે કરી લીધી. વચ્ચે બે ત્રણ રજા આવે તો પરેશ કુતિયાણાથી અમદાવાદ આવન-જાવન કરતો રહેતો. બંનેનું દાંપત્યજીવન આમ તો સુખી હતું પણ આ બદલીની દુરીને લીધે મળવાનું મુશ્કેલ બની ગયું હતું.

અત્યારે નહીં, મારે આજે કરવા ચોથનું વ્રત છે, તેથી ઉપવાસ છે. સાંજે ચાંદના દર્શન કરી, તારી આરતી ઉતારી, તારી લાંબી ઉમરના આશીર્વાદ માંગી હું તારા હાથે પારણા કરીશ, પછી જ રાત્રે વાત.” પુનમે પરેશને બપોરે આવતાવેંત રોમાન્સ કરવાના મૂડને તોડતાં કહ્યું. પરેશ તેના વિરોધ આગળ કશું બોલી ના શક્યો. હજુ પુનમ અને પરેશના લગ્નને ત્રણ વર્ષ જ થયા હતા અને પરેશની સ્ટેટ બેંકમાં અમદાવાદથી કુતિયાણા બદલી થઇ ગઇ. બેંકની કાયમી નોકરી હોવાથી જવું પડે તેમ હતું. અમદાવાદથી કુતિયાણા ખાસ્સું દૂર હોવાથી અપડાઉન શક્ય નહોતું.

પણ વ્રતના નામે પત્ની ચોખ્ખી ના જ પાડી દે તો તે કરી પણ શું શકે ? આખી બપોર તેને ઊંઘ ના આવી, તે આમતેમ પડખા ફરીને ધુંધવાતો સુતો રહ્યો. સાંજે પુનમે વ્રત હોવાથી મંદિરે દર્શન કરી શાકભાજી લેવાનો પ્રોગ્રામ બનાવ્યો. જતાં જતાં કહ્યું ”પરેશ, હું દર્શન કરવા જાઉં છું. પછીથી શાકભાજી અને ગ્રોસરી લઇને આવતા રાત પડી જશે, તું ક્યાંય બહાર જતો નહીં, હું ચાંદના દર્શન કરી તારી પૂજા કરી, તારા હાથે ઉપવાસ તોડીશ, ઘરે જ રહેજે.

ત્રણ દિવસની રજા હોવાથી પરેશ આજે બપોરે જ ઘરે આવેલ, અનાયાસે કરવા ચોથનો દિવસ હોવાથી પુનમને આજે ઉપવાસ હતો, તેથી પુનમે મિલન માટે ચોખ્ખી ના પાડી દીધી. બે મહિનાથી કુતિયાણામાં કામ વધારે હોવાથી તેનાથી આવી શકાય એમ ન હતું. તેથી તેનો પ્રેમાવેગ વધી ગયો હતો. તેમાં પુનમે ના પાડી તો તે ગુસ્સે થઇને સમસમી ગયો,

પુનમે દર્શન કરી પર્સમાં હાથ નાખ્યો, પણ તે રૂપિયા લેવાનું ભુલી ગઈ હતી. તે વિચારમાં પડી ગઈ, હવે શું કરવું ? તેથી તેને ઘર પરત ફરવા સિવાય છુટકારો જ નહોતો. ઘરે પહોંચીને પોતાની લેચકીથી ઘર ખોલી, તે અંદર આવી કે લક્ષ્મીની બુમો સાંભળી તે ચોંકી ગઈ. બેડરૂમમાં પહોંચી ત્યાંનું દ્રશ્ય જોતાં તે ક્ષોભિત થઇ ગઇ. લક્ષ્મીના કપડાં નીકળી ગયા હતા, પરેશ તેની સાથે જબરજસ્તી કરી રહ્યો હતો. એકદમ પુનમને જોતાં તે સ્તબ્ધ થઇ, ઊભો થઇ ગયો. તે તરત જ કપડાં પહેરી રડતી રડતી ઊભી થઇ ગઇ. પુનમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો.

સાંજ પડી ગઇ હતી, પરેશ એકલો ઘૂંઘવાતો બેઠો હતો, ત્યાં જ નવી જ રાખેલી દેખાવડી કામવાળી લક્ષ્મી આવી. યુવાન રૂષ્ટપુષ્ટ લક્ષ્મી તેને આકર્ષી ગઈ. લક્ષ્મીને ખ્યાલ આવી ગયો. આ જ સાહેબ લાગે છે, તેની લોલુપ નજરોથી બચતી તે સીધી રસોડામાં પહોંચી ગઈ. બે મહિનાથી ભૂખ્યા પરેશના મનમાં અચાનક ખરાબ વિચાર આવી ગયો. તે સીધો રસોડામાં પહોંચી લક્ષ્મીને પાછળથી બાથ ભરી દીધી. અચાનક હુમલાથી ગભરાઈને લક્ષ્મી બુમો પાડવા લાગી, તેને પરેશના મલીન ઇરાદાનો ખ્યાલ આવી ગયો પણ પરેશે સીધી લક્ષ્મીને દબોચીને ઘસડીને બેડરૂમમાં લઇ ગયો. લક્ષ્મી બુમો પાડતી રહી, ધમપછાડા કરતી રહી, પણ અહીં એકાંતમાં તેનું સાંભળે છે કોણ ?

પરેશ ગભરાઈને ક્ષોભિત થઇ ડ્રોઇંગ રૂમમાં જતો રહ્યો. લક્ષ્મીએ રડતાં રડતાં વાત કરી. શું કરવું અને શું નહીં તે તેને સૂઝતું જ નહોતું. તેણે વિચાર્યું, ”આજે તો કરવા ચોથ છે, તેથી મારે પતિની પુજા કરવાની છે, તેને જવા દઉં, ફરિયાદ નથી કરવી.” અચાનક તેના અંતરાત્માએ તેને ઠપકારી. ”આ તું શું કરે છે ? તારે ઘેર જ એક નારી જોડે અન્યાય થયો હોય અને તું કશું જ ના કરે તે કેમ ચાલે ?

આવો લંપટ, હવસખોર માણસ પતિ હોય તો પણ તેને સજા તો થવી જ જોઇએ, ફરિયાદ તો કરવી જ પડશે’ તરત જ તેણે પોલીસ સ્ટેશને ફોન જોડયો. સામે છેડેથી પી.એસ.આઈ. વાઘેલા સાહેબે ફરિયાદ સાંભળી ગંભીરતાથી કહ્યું ”અમે પંદર મિનિટમાં તમારે ઘરે પહોંચીએ છીએ. તમે ફરિયાદી અને તહોમતદારને જવા ના દેતા.”

”સાહેબ, ચાંદ દેખાય છે હું તેના દર્શન કરી, પતિની પુજા કરી મારો ઉપવાસ તોડી પારણાં કરી લઉં. આજે મારે કરવા ચોથનું વ્રત છે, તેથી મારે મારી માનતા પુરી કરવી જ પડશે.” પોલીસ પાર્ટી આવી પતિવ્રતા નારીને જોતી રહી. વાઘેલા સાહેબે પુનમને પુછ્યું, ”તમે જ તમારાં પતિ વિરુદ્ધ ફરિયાદ કરી, બહુ કહેવાય. હવે કોર્ટમાં જુબાની આપવા આવશો ?”

પુનમે દ્રઢતાથી કહ્યું ”સાહેબ, હું પતિવ્રતા નારી ખરી, પણ એક સ્ત્રી સાથે આવો અન્યાય થાય તે નૈતિકતાની, કાયદાકીય અને સામાજિક દ્રષ્ટિએ બિલકુલ ચલાવી ના લેવાય. હું ચોક્કસ કોર્ટમાં આ તમામ વિગતની જુબાની આપીશ. આમને પકડીને જેલમાં નાખો. આ તો સારું થયું, હું સમયસર આવી ગઇ, નહિતર બળાત્કાર થઇ જાત, પણ બળાત્કારનો પ્રયાસ તો થયો જ છે, તે પણ ગુનો જ છે.” પરેશ ગુસ્સામાં ઘૂંઘવાઈ રહ્યો. આ મારી જ પત્ની થઇ મને જેલમાં સજા કરાવે છે. મને પાછો આવવાં દે, પછી જોઇ લઇશ. જતાં જતાં તેને પસ્તાવો થયો, અરે રે !

Related posts

કાકીએ દીકરાને કહ્યું- હવે તું મોટો થઈ ગયો છે, મારા પતિની કમી તું દૂર કરી શકે છે !પછી બને દરરોજ સુહાગરાત મનાવતા…

mital Patel

ભાઈ વેકેશનમાં ઘરે આવ્યો હતો એક દિવસ મારી બહેનપણીને નિવસ્ત્ર જોઈ જતા તેને ઉભે ઉભે જ એવા સૉર્ટ માર્યા કે બે દિવસ ઉંઘ પણ ન આવી..પછી વાંકી રહીને

mital Patel

હું સુઈ રહી હતી ત્યારે મામા ના છોકરા એ મને ખબર પણ ના પડી એવી રીતે શ-રીર સુખ મણિ લીધું,સવારે નીકર ચીકણી જોઈ ત્યારે..

mital Patel