Patel Times

ધનતેરસ પર સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, 9000 રૂપિયા સુધી સસ્તું થયું સોનુ ,જાણો આજનો ભાવ

ધનતેરસ અને દિવાળી પહેલા આજથી એક નવું બિઝનેસ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં આજે ધનતેરસ અને દિવાળી પહેલા બુલિયન માર્કેટમાં સોનું અને ચાંદી કેવી રીતે આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.

ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું રૂ. 56,200ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું અને હવે સોનું રૂ. 46887 પ્રતિ 10 ગ્રામના સ્તરની નજીક પહોંચી ગયું છે. આ રીતે સોનાની કિંમતમાં અત્યાર સુધીમાં લગભગ 9000 રૂપિયાનો ઘટાડો થયો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ખરીદીની સારી તક છે.

નોંધનીય છે કે ઇન્ડિયન બુલ એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) શનિવાર અને રવિવારે રજાઓને કારણે સોના અને ચાંદીના દરો જાહેર કરતું નથી. જાણકારોના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે.

Read More

Related posts

50 પૈસાનો સિક્કો તમને ઘરે બેઠા બનાવી દેશે કરોડપતિ, જાણો ક્યાં અને કેવી રીતે કમાશો

Times Team

આજે ગજકેસરી યોગ આ રાશિઓના ભાગ્યને ચમકાવશે, ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે, આત્મવિશ્વાસ વધશે

arti Patel

હવે તમે તમારી જૂની કારમાં પણ CNG કિટ લગાવી શકો છો, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

arti Patel