આ 3 રાશિઓ પર છે ભગવાન સૂર્ય ઓળઘોળ, ધનની સાથે ખ્યાતિ પણ તમારા ચરણે ઢગલો થઈ જશે!
સૂર્ય માત્ર એક અવકાશી પદાર્થ નથી પરંતુ વૈદિક જ્યોતિષમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય વ્યક્તિના વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય અને જીવનમાં નેતાની ભૂમિકા ભજવે છે....