હું ૪૨ વર્ષની વિધવા છું.પતિના સ્વર્ગવાસને પાંચ વર્ષ થઈ ગયાં. હું એક યુવાનના પ્રેમમાં હતી. થોડા સમયથી મને તેની સાથે સંબંધ બાંધવાની પ્રબળ ઇચ્છા થઈ છે. શું આવું કરવું યોગ્ય ગણાશે?
માલા ચૂપચાપ ચાની ટ્રે ઉપાડી અને રસોડા તરફ ગઈ. ‘ફરીથી એ જ શ્વેતા. શું તે તેના માતાપિતા કે સાસરિયાના ઘરે થોડા મહિનાઓ સુધી રહી શકતી...