નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીના આશીર્વાદ આ રાશિઓ પર વરસશે, બિઝનેસ અને નોકરી કરનારા લોકોને મળશે સારા સમાચાર.
શારદીય નવરાત્રીનો પ્રારંભ ગુરુવાર, 3 ઓક્ટોબર 2024થી થયો છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે અને માતાના પ્રથમ સ્વરૂપ એટલે કે મા શૈલપુત્રીની પૂજા...