નવરાત્રિ દરમિયાન મા દુર્ગા કુકડા પર સવારી કરીને પ્રસ્થાન કરશે, જાણો માની આ સવારી શું સૂચવે છે?
3જી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. માતાના ભક્તો નવરાત્રિની આતુરતાથી રાહ જુએ છે. નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા...