એના યુવાન શરીરની ગરમી અને મહેક તે સ્પષ્ટપણે અનુભવી રહ્યો હતો, પણ તેમ છતાં મસ્તીનું જે તોફાન તેની અંદર ચાલી રહ્યું હતું, તે પોતાની ઝડપ ગુમાવી રહ્યું હતું.
ટેબલ પર ચા મૂક્યા પછી, છોકરાએ પૂછ્યું, “તમને બીજું કંઈ જોઈએ છે?” “ના, હું અહીંની ચાથી જ સંતુષ્ટ છું.” ચા ખરેખર સ્વાદિષ્ટ હતી. રાહ જોવાનો...