હું ૨૮ વર્ષની છું. કેટલાક વર્ષ સુધી હું ગર્ભનિરોધક ગોળી લેતી હતી. પરંતુ અઢી વર્ષ પૂર્વે મેં આઇયુડી લગાડયું હતું.શું મને ગર્ભ રહેવાની શક્યતા છે?
મારી માતાની સલાહને અનુસરીને, મેં તેમને છોકરી પસંદ કરવાનું કહ્યું કારણ કે હું પસંદ કે નાપસંદ કરવાની અને ખામીઓ શોધવાની ઉંમર વટાવી ગયો હતો. પણ...