આ 3 રાશિઓ માટે સોમવારનો દિવસ ખૂબ જ ખાસ છે, આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી પડશે
આજે સોમવાર જ્યેષ્ઠ શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ છે. ત્રયોદશી તિથિ આજે સવારે 09.36 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ ચતુર્દશી તિથિ શરૂ થશે. આજે બપોરે ૦૧.૦૯ વાગ્યા...