બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી ઘટી, રોકાણકારોને એક જ ઝાટકે આટલું નુકસાન..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
આ અઠવાડિયે રજુ કરાયેલ સામાન્ય બજેટ સોનામાં રોકાણ કરનારાઓ માટે એક મોટો ફેરફાર લાવ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જ્વેલર્સની જૂની માંગને પગલે સોના અને કેટલીક...