સ્વાતિ, મારો વિશ્વાસ કરજે. હું તારો છું અને સદાય તારો જ રહીશ…હાથ છોડાવ્યો અને ઊભી થઈ ગઈ. ‘કાલે પાછી આવીશ. આજે જવા દો.’ માંડ માંડ તે આટલું જ બોલી શકી.
“તમે બિનજરૂરી મુશ્કેલીમાં હશો,” આખરે અભિનવે બહાનું શોધી કાઢ્યું.“હા, ચાલશે,” મેં ગંભીરતાથી કહ્યું, “તમે નહીં જાવ તો તે પણ ઘણું,” આટલું કહીને મેં મારી બાજુનો...