અમદાવાદ વિમાન દુર્ઘટના પર ટાટા ગ્રુપની મોટી જાહેરાત, દરેક મૃતકના પરિવારને ₹1 કરોડની સહાય આપશે
ટાટા ગ્રુપે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ટાટા સન્સના...
