આજે દશેરાના દિવસે બદલાયું આ રાશિના જાતકોનું ભાગ્ય, નોકરીયાત લોકોને મળશે પ્રમોશન, આર્થિક લાભની શક્યતાઓ પણ છે.
હિન્દુ ધર્મમાં દરેક દિવસ, તિથિ, ગ્રહ, નક્ષત્ર અને તહેવારોનું વિશેષ મહત્વ છે. આજે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવાર, 12 ઓક્ટોબરે ચંદ્ર મકર...