સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું, 6 દિવસમાં ચાંદી 10 હજાર રૂપિયા મોંઘી, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
તહેવારોની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. બુધવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીએ સતત છઠ્ઠા દિવસે નવો રેકોર્ડ બનાવ્યો...