આવતા વર્ષે થઈ રહ્યો છે શુક્ર અને રાહુનો યુતિ, 3 રાશિઓ પર થશે ધનનો વરસાદ; નોકરીમાં પ્રમોશનની સંભાવના
વૈદિક શાસ્ત્રોમાં શુક્ર અને રાહુને મહત્વપૂર્ણ ગ્રહો કહેવામાં આવ્યા છે. જ્યારે પણ આ બંને ગ્રહોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે ત્યારે તેની અસરથી તમામ 12...