Patel Times

ધનતેરસ પર સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, 9000 રૂપિયા સુધી સસ્તું થયું સોનુ ,જાણો આજનો ભાવ

ધનતેરસ અને દિવાળી પહેલા આજથી એક નવું બિઝનેસ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં આજે ધનતેરસ અને દિવાળી પહેલા બુલિયન માર્કેટમાં સોનું અને ચાંદી કેવી રીતે આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.

ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું રૂ. 56,200ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું અને હવે સોનું રૂ. 46887 પ્રતિ 10 ગ્રામના સ્તરની નજીક પહોંચી ગયું છે. આ રીતે સોનાની કિંમતમાં અત્યાર સુધીમાં લગભગ 9000 રૂપિયાનો ઘટાડો થયો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ખરીદીની સારી તક છે.

નોંધનીય છે કે ઇન્ડિયન બુલ એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) શનિવાર અને રવિવારે રજાઓને કારણે સોના અને ચાંદીના દરો જાહેર કરતું નથી. જાણકારોના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે.

Read More

Related posts

32.85 KMPL માઇલેજ… શાનદાર દેખાવ! સ્વિફ્ટ CNG લૉન્ચ, કિંમત આટલી જ છે

mital Patel

આજે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ, આ રાશિઓના ભાગ્યના દરવાજા ખુલશે; જાણો આજનું રાશિફળ

mital Patel

90 વર્ષ બાદ 3 રાશિઓનું ભાગ્ય ઓગસ્ટમાં સૂર્યની જેમ ચમકશે, શિવ-ચંદ્ર યોગને કારણે અપાર ધનનો વરસાદ થશે.

nidhi Patel