Patel Times

રાજપરામાં માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન છે માતાજીના દર્શને કરવાથી ભક્તોના બધા જ દુઃખો દૂર થાય છે.

ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ગામમાં આવેલું છે. ત્યારે આ ખોડિયાર માતાજી મંદિરની સામે તાતાણીયો ધરો આવેલો છે તેથી આ મંદિર દેશભરમાં તાતાણીયા સાથે ખોડિયાર મંદિર અથવા રાજપરા સાથે ખોડિયાર મંદિર તરીકે ઓળખાય છે.

રવિવાર અને મંગળવારે ભક્તો આ ખોડિયાર માતા મંદિરમાં દર્શન કરવા વધારે આવતા હોય છે ત્યારે માતાજીના આશીર્વાદ ભક્તો પર રહે છે ત્યારે ખોડિયાર માતાના મંદિરે આવતા ભક્તોના દર્શન તેમના તમામ દુ: ખ દૂર કરે છે ટાયરે ખોડિયારમાં તેમનું જીવન સુખથી ભરે છે

આ મંદિર સાથે એક પૌરાણિક ઈતિહાસ જોડાયેલો છે ત્યારે રાજપરાનું આ ખોડિયાર મંદિરસૌથી પહેલા આતાભાઈ ગોહિલે બનાવ્યું હતું, ત્યારબાદ 1914 ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરની મરામત અને સુધારણા કરી હતી.

આ મંદિરમાં માતાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં આવે છે ત્યારે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ આ મંદિરની કથાની વાત કરીએ તો ખોડિયાર માતાજી એક ચારણ કન્યા હતા ત્યારે તેના પિતાનું નામ મામદિયા અને માતાનું નામ દેવળાબા હતું.

ખોડિયાર માતાને કુલ સાત બહેનો અને એક ભાઈ હતા,ત્યારે ખોડિયાર માતાનો જન્મ મહાસુદ આઠમાએ થયો હોવાનું માનવામાં આવે છે ત્યારે તે દિવસ ખોડિયાર જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે.

Read More

Related posts

આજે હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે ધન લાભ..જાણો આજનું રાશિફળ

mital Patel

1 રૂપિયાનો આ સિક્કો 10 કરોડમાં વેચાયો! આમાં શું ખાસ છે, તમારી પાસે છે?

arti Patel

આ 4 રાશિના લોકો પર હનુમાનજીની કૃપા હંમેશા રહે છે, તેમને પ્રસન્ન કરવા પર, તેઓ દરેક ઈચ્છાઓ પૂરી કરે છે.

arti Patel