આ મહિને સૂર્ય પોતાની દિશા બદલશે તો આ 3 રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે, છત ફાડીને ઘરમાં આવશે ધન, દરેક જૂના રોગ દૂર થશે.
16 જુલાઈથી સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોના રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સૂર્યનું ચંદ્રની રાશિ કર્ક રાશિમાં...
