શનિના ષષ્ઠ રાજયોગથી આ 5 રાશિના લોકો બનશે ધનવાન! માર્ચ 2025 સુધીનો સમય વરદાન જેવો છે
જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયનો દેવતા કહેવામાં આવે છે. શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, શનિદેવ 29 માર્ચ 2025...