આજે નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા ની કૃપા થી આ રાશિ ના લોકો ના બધા કામ પુરા થશે, માતા રાણી ખુશી થી ભરશે.
આજે અશ્વિન શુક્લ પક્ષની તૃતીયા તિથિ અને શનિવાર છે. તૃતીયા તિથિ આજે આખો દિવસ અને રાત આવતીકાલે સવારે 7.50 વાગ્યા સુધી ચાલશે. આજે મા દુર્ગાના...