કાળી ચૌદસના દિવસે આ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહેશે,બધા દુઃખ દૂર થશે
ધનુ રાશિફળઃ- આજનો દિવસ સામાન્ય રહેશે. કાર્યોમાં અપેક્ષિત સફળતા ન મળવાથી મન પરેશાન રહેશે અને કામના વધુ બોજને કારણે દબાણ અનુભવાશે.કાર્યક્ષેત્રમાં કામની પુષ્કળતા રહેશે અને...