આજે મહાદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકવા લાગશે..જાણો આજનું રાશિફળ
મેષઆર્થિક બાબતોમાં સુધારો થશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે મેષ રાશિના જાતકોએ સવારે શનિદેવના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. કૂતરાને ખવડાવવું અને ઘાયલ કૂતરાની સારવાર...