હું ૪૨ વર્ષની વિધવા છું.પતિના સ્વર્ગવાસને પાંચ વર્ષ થઈ ગયાં. હું એક યુવાનના પ્રેમમાં હતી. થોડા સમયથી મને તેની સાથે સંબંધ બાંધવાની પ્રબળ ઇચ્છા થઈ છે. શું આવું કરવું યોગ્ય ગણાશે?
પુષ્પક જેટલો તેના વિશે વિચારતો હતો તેટલો તે વધુ મૂંઝવણમાં હતો. છેવટે તે નિર્ણય પર આવ્યો કે તે માલિનીને નહીં પણ સ્વાતિથી છૂટકારો મેળવશે. તે...