દેવી -દેવતાઓના ઘણા મંદિરો છે ત્યારે આ બધા મંદિરો પાછળ કોઈ ને કોઈ ઈતિહાસ જોડાયેલો છે. ત્યારે આજે આવા જ એક મંદિર વિશે જણાવીએ છીએ જે જીલલામાં ભગુડા ધામમાં એટલે કે માં મોગલનું મંદિર આવેલું છે.ત્યારે માં મોગલ અહીં આવતા તમામ ભક્તોના તમામ દુ: ખ દૂર કરે છે ત્યારે ભક્તોને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.
માં મોગલ માતાજીના મંદિર પણ અનોખો ઇતિહાસ ધરાવે છે ત્યારે લગભગ મોટા ભાગના લોકો તેના વિશે જાણતા નથી. ત્યારે આજે માં મોગલ મંદિરમાં કેવી રીતે બિરાજમાન થયા.ત્યારે એવું માનવામાં આવે છે કે આહિર, માલધારી અને ચારણો ગીરના એક ગામમાં વસવાટ કરતા હતા.ત્યારે આ ગામના તમામ લોકો પોતાના દિવસો બધા લોકો સાથે વિતાવતા હતા પછી ભલે તે સુખ હોય કે દુ: ખ.
ભગુડા ગામમાં કામરિયા આહિરના માજીએ એક બહેને કપડાંમાં માં મોગલ આપ્યા હતા ત્યારે તેને કહ્યું હતું કે હું આ તમને આપું છું અને માં મોગલે અમારા તમામ લોકોના તમામ દુ: ખ દૂર કર્યા છે.
ત્યારે તેમના આશીર્વાદ કાયમ અમારી સાથે રહ્યા છે,ત્યારે તમે પણ તમારા નેહડામાં જઈને મા મોગલનું સ્થાપન કરો ત્યારે નેહડામાં માં મોગલ માતાજીની મહિલા દવારા સ્થાપના કરવામાં આવી હતી.
Read More
- શનિદેવના આશીર્વાદથી આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે! સાડાસાતી અને ધૈયાથી રાહત, ધન અને સફળતાની શક્યતા, જાણો ઉપાય
- ગણેશજીના આશીર્વાદથી 9 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, તેમને અપાર ધન અને સફળતા મળશે.
- મહાદેવ અને મા લક્ષ્મીના આશીર્વાદથી આ 8 રાશિઓ માટે સૌભાગ્યના દરવાજા ખુલશે
- હું મારા દેવર સાથે શરીર સુખ માણી શકું કારણ કે હું તેની ભાભી છું? તો મારે આ સુખ તેને આપવું જોઈએ
- મારી કાકી 2 વર્ષથી શરીર સંબંધ બનાવી રહી છું હાલમાં ગર્ભવતી છે.જ્યારે હું ના પાડું છું, ત્યારે તે ધમકી આપે છે