આવતીકાલે ધનતેરસના દિવસે ત્રિપુષ્કર સાથે ધન યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે, ગ્રહોનો પણ શુભ સંયોગ થશે…
વર્ષ 2021માં ધનતેરસનો તહેવાર 2 નવેમ્બર મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસ દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીનો પાંચ દિવસનો...