20kmની માઈલેજ, 12 લાખથી ઓછી કિંમત, આ છે માર્કેટના શાનદાર માઈલેજ આપતી શ્રેષ્ઠ પેટ્રોલ SUV
ભારતમાં સબ-કોમ્પેક્ટ, કોમ્પેક્ટ અને મિડ-સાઇઝ કોમ્પેક્ટ એસયુવીની માંગ હેચબેક અને સેડાન કાર કરતાં ઘણી વધારે છે. બજારમાં પુષ્કળ મોડલ છે…તેથી ગ્રાહકો પાસે વિકલ્પોની કોઈ કમી...