મમતા તુ ખૂબ જ સુંદર છે. એટલે પતિને જલદીથી સમર્પિત થતી નહીં.પહેલા તેને તડપાવજે પછી જ એને એનું ધાર્યું કરવા દઈશ તો એ જીવનભર તારા ગુલામ બનીને રહેશે.
“શું થયું?” રેખાએ નબળા સ્વરે પૂછ્યું. હાથ ઘસતા જગતિયાણીએ કહ્યું, “રસ્તામાં બદમાશોએ તમારા પર હુમલો કર્યો અને પૈસા પડાવી લીધા, અને બીજું શું.” આશ્ચર્યની વાત...