મમતા તુ ખૂબ જ સુંદર છે. એટલે પતિને જલદીથી સમર્પિત થતી નહીં.પહેલા તેને તડપાવજે પછી જ એને એનું ધાર્યું કરવા દઈશ તો એ જીવનભર તારા ગુલામ બનીને રહેશે.
બબીતા હવે પોતાનો ચહેરો દેખાડવા સક્ષમ ન હતી. એક દિવસ તે ગુપ્ત રીતે અંધારામાં ઘર છોડીને કાયમ માટે નદીના ખોળામાં પડી ગઈ. ગિરધારી બાબુને ખબર...