Patel Times

અમદાવાદના એક પરિવારમાં નવરાત્રિમાં માતાજીએ ચમત્કાર કર્યો, દેખાયા કંકુવાળા બાળ પગલા

નવરાત્રિના શુભ અવસરે અમદાવાદમાં એક પરિવાર કંકુવાલા માતાજીના પગલાંઓ દેખાય છે ત્યારે કંકુવાલા માતાજીના દર્શન કરવા અમદાવાદના નવાવડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટીના ઘરે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ શાહ અને તેમના પત્ની કામિનીબેન શાહના ઘરે નવરાત્રિના છેલ્લા દિવસે ભક્તોની ભીડ એકઠી થઈ હતી. ત્યારે કામિનીબેનના મંદિર પાસે કંકુવાલા 9 પગલાં જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. ત્યારે નવરાત્રિના નવમા દિવસે રાત્રે કામિનીબેન સુઈ ગયા અને જ્યારે ચિરાગભાઈ સવારે ઉઠ્યા ત્યારે ઘરના મંદિર પાસેના પગલા જોઈને તેઓ દંગ રહી ગયા.

કંકુનાપગલાં જોઈને ચિરાગભાઈએ તેની પત્નીને બોલાવી અને તેને કંકુ ઢોળાવવા વિશે પૂછ્યું ત્યારે તેણે ના પાડી ત્યારે પડોશમાં રહેતા બેનને બોલાવ્યા ત્યારે તેને કહ્યું આ માતાજી બાળ પગલાં છે. ચિરાગભાઈએ તરત જ ડભોલાના મહારાજને વીડિયો કોલ કરીને જાણ કરી કે તેમના મંદિર પાસે કંકુ સાથે 9 બાળ પગલાં દેખાઈ રહ્યા છે. ત્યારે મહારાજે તમને કહ્યું કે માતાજીની આપ ત્યાં પધરામણી કરી છે, આજુબાજુના લોકોને એક દિવસ દર્શન કરવા દો.

Read More

Related posts

સર્વાર્થ સિદ્ધિ યોગમાં માતા સંતોષી આ 6 રાશિઓને આશીર્વાદ આપશે, જુઓ શુક્રવારનું રાશિફળ

mital Patel

સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો, ચાંદી 1700 રૂપિયા સસ્તી થઈ, જાણો સોનાની આજની કિંમત.

mital Patel

સૂર્ય-શનિ બનાવશે શુભ યોગ, 3 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે; ધન અને કીર્તિ વધશે!

mital Patel