અભ્યાસ દરમિયાન માતા ગુમાવનાર અંકિતા IAS ઓફિસર બની, UPSCની પરીક્ષા પાસ કરી શ્રદ્ધાંજલિ આપી
UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળતા મેળવનારાઓના સંઘર્ષની વાર્તા દરેક માટે પ્રેરણારૂપ છે. આવી જ એક પ્રેરણાદાયી વાર્તા છે હરિયાણાની અંકિતા ચૌધરીની. જ્યારે હરિયાણાના રોહતક જિલ્લાની...