Patel Times

મહિલાઓ આ માટે નારિયેળ તેલ લગાવે છે..કારણ જાણીને ચોકી જાસો

દરેકના ઘરમાં નારિયેળ તેલ હોય જ છે ત્યારે બધા લોકો નારિયેળ તેલના ફાયદા વિશે જાણતા હોય છે,ત્યારે શું તમે તેનાથી થતા નુકસાન વિશે જાણો છો. તાજેતરમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ ચોંકાવનારો દાવો કર્યો છે જેમાં નારિયેળ તેલને ઝેર ગણાવ્યું છે. નારિયેળ સ્વાસ્થ્ય માટે વનસ્પતિ ઘી જેટલું જ હાનિકારક અને શુદ્ધ છે. આ તેલને પણ ‘શુદ્ધ ઝેર’ નામ આપવામાં આવ્યું છે.

આ નારિયેળના તેલથી પણ તમારા નખને મજબૂત અને સુંદર બનાવી શકો છો. તેને તમારા નખ પર લગાવો અને રાત્રે સૂતા પહેલા મસાજ કરો. તેનાથી નેઇલ ઇન્ફેક્શન પણ નહીં થાય.તેમાં કેપ્રિક એસિડ, વિટામિન ઇ હોય છે, જે સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાને દૂર કરે છે, આ જગ્યાને સારી રીતે મસાજ કરો. સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા દૂર થશે.

અને આ સિવાય સૂર્યમુખીના તેલમાં નવ પ્રતિશત સોયાબીન તેલમાં 16 ટકા અને ઓલિવ તેલમાં 14 ટકા સંતૃપ્ત હોય છે.ત્યારે નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી તમે સ્વસ્થ અને ચમકદાર ત્વચા મેળવો છો, તે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે, રાત્રે તેનો ઉપયોગ કરો.

Read More

Related posts

શું તમે તમારી મનગમતી મહિલા સાથે થશે લગ્ન ! ફક્ત આ મંત્રનો જાપ કરો

arti Patel

1 રૂપિયાને બદલે લાખો રૂપિયા કમાવાની સુવર્ણ તક, આ કામ ઘરે બેસીને કરવું પડશે

arti Patel

મહાદેવની અપાર કૃપાથી આ રાશિના લોકોને મોટી સિદ્ધિઓ મળશે, જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

arti Patel