હું ૨૮ વર્ષની છું. કેટલાક વર્ષ સુધી હું ગર્ભનિરોધક ગોળી લેતી હતી. પરંતુ અઢી વર્ષ પૂર્વે મેં આઇયુડી લગાડયું હતું.શું મને ગર્ભ રહેવાની શક્યતા છે?
જંગલમાં મૌન હતું. ક્યારેક-ક્યારેક નીચે સુધી રસ્તા પર કોઈ વાહનના ધડાકાનો અવાજ સંભળાતો. પવન પીપળાના ઝાડમાંથી પસાર થઈને ફૂંકાઈ રહ્યો હતો અને તેના અવાજને ખીણમાં...