પોતાના પતિની આંખોમાં ઊંડે સુધી નજર કરી. ત્યાં તેને પોતાના માટે પહેલાં જેવો પ્રેમ નજરે ચઢયો, ત્યારે તેનો ઉદાસ ચહેરો અચાનક ગુલાબના ફૂલ સમાન ખીલી ઊઠયો.
“બહુ બૂમો ના પાડ,” પાખીએ પણ આંખો મીંચીને કહ્યું, “હા, તું તેને મળવા ગયો હતો ને?” તો તમે શું કરશો? તમે ખુલ્લા કાનથી સાંભળો. હું...