Patel Times

અમદાવાદમાં સગી ભાભીએ નણંદનો સોદો કર્યો, સં-બંધ બાંધવા માટે ભાભી જ ગ્રાહકો શોધતી હતી

અમદાવાદના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભાભી સામે 2000 રૂપિયા લઈને તેને દે-હવ્યા-પાર માટે મોકલ્યાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસ હાલ આ ઘટનામાં આરોપીઓની શોધખોળ કરી રહી છે. ત્યારે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે વટવા જીઆઈડીસીમાં રહેતી સ-ગીરા યુવતી સાથે દરરોજ નવા નવા લોકો આવીને બળજબરીથી સ-બંધ બાંધતા હતા.એટલું જ નહિ આ માટે સગીરાની ભાભી જ ગ્રાહકો શોધી લાવતી હતી. ભાભી બળજબરીથી યુવકો સાથે નણંદને બે હજાર રૂપિયા માટે મોકલતી હતી.

અમદાવાદમાં સ-બંધોને તાર તાર કરતો કિસ્સો સામે આવ્યો છે ત્યારે ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.ત્યારે આ શહેરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ભાભીએ તેની નણંદને વે-શ્યા-વૃત્તિ માટે દબાણ કરતી હતી.ત્યારે તે બે હજાર રૂપિયાની લાલચમાં સ-ગીર નણંદને લંપટ ના હવાલે કરતી હતી.

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં રહેતી સ-ગીરા તેના ભાઈને ત્યાં રોકવા ગઈ હતી. ત્યારે ત્યાં દોઢ મહિનો રોકાયા બાદ સ-ગીરા પોતાના ઘરે પાછી આવી હતી.ત્યારે સ-ગીરાએ તેના ભાઈને જાણ કરતાં તે તેના ભાઈને ત્યાં રોકવા ગઈ ત્યારે તેની ભાભીએ તેને તેની બહેનપણી સાથે મોકલી હતી. ત્યારે તે પહેલા સ-ગીરાને તેના ઘરે અને બાદમાં નવરંગપુરામાં આવેલી હોટલ ક્રિસ્ટલમાં લઈ ગઈ હતી ત્યારે ત્યાં તેણે રૂ.2 હજાર લઈને દરિયાપુરના એક યુવક સાથે હોટલમાં મોકલી હતી. યુવકે સ-ગીરા સાથે બળજબરીથી દુ-ષ્કર્મ આચર્યું હતું.

રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ તે ઘરે પરત ફર્યો હતો. બાદમાં સ-ગીરાને તેની ભાભીના કહેવાથી ફરી ઈસનપુર લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે અન્ય યુવક પાસેથી રૂ. 2000 લઈને યુવકના ઘરે અન્ય રૂમમાં મોકલી ત્યાં આરોપી યુવકે તેની સાથે બળજબરીથી સં-બંધ બાંધ્યો હતો. બાદમાં તેને ઘરે લઈ જવામાં આવી હતી અને આ બાબતની કોઈને જાણ ન કરવા જણાવ્યું હતું. મામલો પોલીસ મથકે પહોંચે તે પહેલા સ-ગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના અન્ય ભાઈને કરી હતી. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read More

Related posts

આજે સિદ્ધિ યોગ અને વિશાખા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે, ધન કુબેર આ રાશિઓ પર કૃપાળુ રહેશે.

mital Patel

આ 2 રૂપિયાનો સિક્કો અપાવશે કરોડો રૂપિયા, તમે આ રીતે બની જાસો કરોડપતિ

arti Patel

આ ત્રણ રાશિના લોકોને આજે સમસ્યાઓથી રાહત મળશે, વિદેશ યાત્રાની શક્યતા છે, બજરંગબલીના આશીર્વાદથી ઇચ્છા પૂર્ણ થશે

mital Patel