શું હનુમાનજીના લગ્ન થયા છે !જો એમ હોય તો તેમને બાળ બ્રહ્મચારી કેમ કહેવામાં આવે છે ? સત્ય જાણો
હનુમાનજી ભગવાન રામના સૌથી મોટા ભક્ત હતા અને તેઓ બ્રહ્મચારી પણ હતા. પરંતુ પરાશર સંહિતામાં હનુમાનજીના વિવાહનો ઉલ્લેખ છે. જે મુજબ હનુમાનજી અપરિણીત નથી પરંતુ...