આજથી શરૂ થાય છે દીપોત્સવ, ધનતેરસ પર આ સ્થાનો પર ચોક્કસથી પ્રગટાવો દીપ, ભગવાન કુબેરના આશીર્વાદ વરસશે.
કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ ભગવાન ધન્વંતરિને સમર્પિત છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, મૃત્યુના ભગવાન યમરાજ અને કુબેરજીની પૂજા કરવાની પરંપરા છે. કહેવાય છે...