જાણો નવરાત્રિના બીજા દિવસે કઈ દેવીની પૂજા કરવામાં આવે છે, શુભ સમય, મંત્ર, પૂજા આરતી અને કથા પણ જાણો
શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબરથી શરૂ થઈ છે. નવરાત્રિ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે માતાના બીજા સ્વરૂપ દેવી બ્રહ્મચારિણીની પૂજા...