સો સો સલામ ખજુરભાઈને.. તેમને બે લાખથી શરુ કરેલી મુહિમ આજે બે કરોડ સુધી પહોંચી..જાણો તેમના વિષે
ગુજરાતમાં થોડા મહિના પહેલા વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે સૌરાષ્ટ્રમાં વધારે નુકસાન થયું હતું.ત્યારે કેટલીક સંસ્થાઓ અને લોકોએ સૌરાષ્ટ્રની વહારે આવ્યા હતા ત્યારે ખજુરભાઈનો જન્મદિવસ હતો...