ગુજરાતમાં થોડા મહિના પહેલા વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે સૌરાષ્ટ્રમાં વધારે નુકસાન થયું હતું.ત્યારે કેટલીક સંસ્થાઓ અને લોકોએ સૌરાષ્ટ્રની વહારે આવ્યા હતા ત્યારે ખજુરભાઈનો જન્મદિવસ હતો અને તેમણે આ લોકોને મદદ કરવા માટે પહેલા બે લાખ રૂપિયા મદદ કરવા આપવાના હતા.
આથી તેઓ આ બે લાખ રૂપિયાની મદદથી સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાતે ગયા અને ત્યાં જોયું તો તેઓએ લોકોને વધારે નુકશાન પહોંચ્યું છે અને લોકોના રહેવાના મકાનોને વધારે નુકશાન જોતા મકાનો બનાવવાનું અભિયાન શરૂ કર્યું ત્યારે તેમણે અત્યાર સુધીમાં 15 થી વધુ મકાનો બનાવી આપ્યા છે.
ત્યારબાદ તેઓએ ત્યાંની પરિસ્થિતિ જોઈ અને વિચાર્યું કે અહીંના લોકોને વધુ મદદની જરૂર છે ત્યારે તેઓએ અસરગ્રસ્ત લોકોને મદદ કરવાનું શરૂ કર્યું ત્યારે જે લોકોના ઘર વાવાઝોડાથી અસર થયા છે તેવા લોકોને આર્થિક મદદ કરી અનેઘરનો બધો સમાન પહોંચાડીને તમામ લોકોને મદદ કરી.
ખજુરભાઈ એટલે કે નીતં જાનીએ કરોડો રૂપિયાની મદદ કરી અને હજુ પણ આ લોકોને મદદ કરવાનું ચાલુ રાખે છે.ત્યારે એક ઈન્ટરવ્યુમાં તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં, ત્યારે ખજુરભાઈએજણાવ્યું કે તેઓ કોઈ રાજકારણમાં જોડાવા માંગતા નથી અને લોકો માટે મદદ કરવાનું ચાલુ રાખશે.
Read More
- હું 24 વર્ષની કુંવારી યુવતી છું થોડા દિવસોથી એક છોકરો પાડોશમાં રહે છે તે મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. હું ઈચ્છું છું કે તેની સાથે એક વાર તેની સં-બંધ બનાવી લઉં.
- હું ૨૩ વર્ષની છું. ૧૭ વર્ષની હતી ત્યાંરે મારી સાથે ભણતા એક યુવકે મારી પાસે રાખડી બંધાવી મને તેની બહેન બનાવી હતી. ત્યાર પછી અભ્યાસ પૂરો થયાના બે વર્ષ પછી તેણે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો
- માનસી કુંવારી હતી પણ સુહાગરાત માણવા તડપેલી હતી અને વેડફાયેલી રાતોનું સાટું એક રાતમાં વાળી દીધું…એવા શોર્ટ માર્યા કે બે પગ વચારે
- હું 20 વર્ષની યુવતી છું મેં મારી બહેનના છોકરાઓ સાથે એવી પોજિશનમાં સુખ માણ્યું ..વચારે રહીને એટલી મજા કરી કે હવે કાયમ માટે
- 40 દિવસ સુધી રહેશે શનિદેવ અસ્ત, આ 5 રાશિઓ દરેક પૈસા માટે તડપ કરી શકે છે!