Patel Times

બાજુમાં રહેતા છોકરાને દરરોજ આનંદ કરાવું છું.પણ એ પુરી મજા કરાવી શકતો નથી.તો મારે શું કરવું જોઈએ

ફાલ્ગુનીએ તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કર્યા. તેમના ઘેર ફોન કરીને જાણ કરી. પણ ઘેર માત્ર નોકર અને આયા હતા. તેમને તુરંત હોસ્પિટલમાં બોલાવી લેવાયા. હવે ફાલ્ગુનીને નિરાંત થઈ. પણ રાત્રિના ૧૨ વાગી ગયા હતા. આવા સમયે ઘરે જવું યોગ્ય નહોતું. આથી ફાલ્ગુનીએ ત્યાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું. તે બાની બાજુમાં જ ખુરશી ખેંચીને સૂઈ ગઈ. ઘરના નોકરે રોહિતને ફોન કરીને જાણ કરી દીધી.

વિમાન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે ફાલ્ગુનીએ જોયું કે પેલા માજી અને કવિતા ક્યાંય દેખાતા નથી. તે તુરંત તેમની સીટ તરફ દોડી. માજીનો ચહેરો પણ પીળો પડી ગયો હતો. ફાલ્ગુનીએ તુરંત ફ્લાઈટ પર્સરને બૂમ મારીને કોઈ ડોકટરને બોલાવવા કહ્યું. એટલું સારુ હતું કે ફ્લાઈટમાં જ ડોકટર મળી ગયો. તેમણે માજીને પ્રાથમિક સારવાર આપીને નર્સિંગ હોમમાં દાખલ કરવાની સલાહ આપી.

દિવસ ઉગી ગયો હતો. ફાલ્ગુની હવે જવાની તૈયારી કરવા લાગી. ફાલ્ગુનીએ જોયું કે બા હવે સ્વસ્થ હતા. નર્સને તેમની પાસે સતત રહેવાની સૂચના આપીને તેણે નીકળવાની તૈયારી કરી. તેને પણ હવે ડ-યુટી જોઈન કરવાની હતી. ફાલ્ગુની હજી તો દરવાજાની બહાર નીકળી જ રહી હતી ત્યાં તો જોરથી દરવાજો ખુલ્યો અને કોઈ તેની સાથે ટકરાઈ ગયું. ફાલ્ગુનીએ ધ્યાનથી જોયું. આગંતુક ૩૦થી ૩૫ વર્ષનો, મજબૂત બાંધાનો, શ્યામ રંગનો પણ આક-ર્ષક યુવક હતો. ફાલ્ગુની સાથે ટકરાયા પછી તેના હાથમાંની સૂટકેસ નીચે પડી ગઈ હતી.

ફાલ્ગુની સાથે ટકરાયા પછી તે પણ તેના ચહેરા સામે એકીટસે જોઈ રહ્યો હતો જાણે કંઈક યાદ કરવાની કોશિશ કરતો હોય. ફાલ્ગુનીને પણ કોણ જાણે એવું લાગ્યું કે તે આને ક્યાંક મળી છે. તેને પણ આ ચહેરો પરિચિત લાગ્યો. એટલામાં બાનો અવાજ આવતા યુવક બા કહેતો તેની પાસે દોડયો. ફાલ્ગુનીએ તેના ખભે હાથ મુકીને કહ્યું કે હવે તેમને ઠીક છે ચિંતા કરવાની જરૂર નથી.

‘કવિતા ક્યાં?’ રોહિતે સહસા પૂછયું ‘તેને આયા અને ઘરનોકર સાથે ઘેર મોકલી દીધી છે’, ફાલ્ગુનીએ જવાબ આપ્યો. રોહિત હવે નિશ્ચિંત થઈ ગયો. બા પાસે નર્સને બેસાડીને રોહિત ફાલ્ગુનીને બહાર સુધી મુકવા ગયો. નર્સિંગ હોમની બહાર નીકળીને બંને એક રેસ્ટોરન્ટમાં ચહા-નાસ્તો કરવા ગયા. રોહિતને જાણ હતી કે આખી રાત બેઠેલી ફાલ્ગુનીએ કંઈ પણ ખાધુ નહિ હોય. રોહિતે વેઈટરને ઓર્ડર આપતા ફાલ્ગુનીએ સીટનો ટેકો લઈને આંખ મીં-ચી દીધી. રોહિતને ટ્રેનની ઘટના યાદ આવી ગઈ. પોતે જેને પડતા બચાવી હતી તે જ આ ફાલ્ગુની. વેઈટરના પ્લેટ મુકવાના અવાજથી ફાલ્ગુની જાગી ગઈ. તેણે જોયું કે રોહિત હસી રહ્યો હતો. ફાલ્ગુનીને નવાઈ લાગી.

‘તમે જ ફાલ્ગુની છો?’ ‘જી હું જ ફાલ્ગુની.’ ‘મને સમજ નથી પડતી કે તમારો આભાર કેવી રીતે માનું. જો તમે હાજર ન હોત તો. મને ડોકટરે બધી વાત કરી,’ આમ કહેતા રોહિત ગળગળો થઈ ગયો. ‘મારુ નામ રોહિત છે, ‘આ અવાજે ફાલ્ગુનીને ચોંકાવી દીધી. ‘ખબર નહિ પણ કોણ જાણે કેમ એવું લાગે છે કે આપણે અગાઉ મળી ચુકયા છીએ’, રોહિતે તો સાફ કહી દીધું. ફાલ્ગુનીએ પણ અચકાતા કહ્યું કે હા મને પણ એવું લાગે છે પણ યાદ નથી આવી રહ્યું.

બા હવે ઘેર આવી ગયા હતા. ફાલ્ગુનીને ડયુટી પરથી રજા મળે ત્યારે તે અચૂક તેમને અને કવિતાને મળવા આવી જતી. રોહિત મોટા ભાગે બહાર જ રહેતો. ક્યારેક તેનો પણ ભેટો થઈ જતો. ફાલ્ગુનીને કવિતાની મા વિશે જાણ થઈ. રોહિતને સપના સાથે કેટલો પ્રેમ હતો તેના વિશે પણ ફાલ્ગુનીને જાણ થઈ.

આ વખતે ફાલ્ગુનીને કવિતાને મળવા આવવામાં થોડો વધુ સમય લાગી ગયો. કવિતા લગભગ પોતાની દાદી પાસે જ રમતી રહેતી. પણ આજે તેણે જોયું કે કવિતા પોતાના પલંગ પર સૂઈ ગઈ હતી. ફાલ્ગુની તેની પાસે ગઈ અને જોયું કે કવિતા બે હાથમાં કંઈક છૂપાવીને પોતાના ગળે વળગાડીને સૂઈ ગઈ હતી. ફાલ્ગુનીએ જોયું તો તે રોહિતની તસવીર હતી. આ દ્રશ્ય જોઈને ફાલ્ગુનીનું હૈ-યું ભરાઈ આવ્યું.

કવિતા હવે પાંચ વર્ષની થઈ હતી. તેને સ્કૂલમાં દાખલ કરવાનો સમય થઈ ગયો હતો. પણ રોહિતની ઈચ્છા હતી કે તેને પંચગીની હોસ્ટેલમાં દાખલ કરવી કારણ કે તે બા પર હવે વધુ જવાબદારી નાખવા નહોતો માગતો. ફાલ્ગુની પણ કવિતાને રાજી કરવાના તમામ પ્રયાસ કરતી. અનેક વાર તે રમકડા લઈને આવતી. પણ કવિતાની ઉ-દાસી તેનાથી દૂર નહોતી થતી.

‘જો રોહિત ઈચ્છા કરે તો યોગ્ય પાત્ર મળી જ જાય’ આજે ફાલ્ગુની જાણે નક્કી કરીને આવી હતી કે કવિતાનો હોસ્ટેલનો પ્લાન રદ કરાવશે. ‘તો શું તુ કરીશ રોહિત સાથે લગ્ન? તુ બનીશ કવિતાની મા?’ દાદીના હૈયે હતું તે હોઠે આખરે આવી જ ગયું. ઘણા વખતથી તેમના મનમાં આ વાત ઘુંટાતી હતી. આજે મોકો જોઈને તેમણે કહી જ દીધું.પણ તેઓ હજી તો વાક્ય પૂરુ કરે અને ફાલ્ગુની તેનો કોઈ જવાબ આપે તે અગાઉ તો રોહિત આવી ગયો. બાની વાત સાંભળતા જ તે તા-ડુકયો. ‘બા તમે શુ કહો છો?’ પછી તેણે ફાલ્ગુની તરફ વળીને કહ્યું કે બાનું વાતનું ખોટુ ન લગાડશો.

પણ કવિતાને હોસ્ટેલમાં મુકવા અગાઉ બાએ નક્કી કર્યું કે એકવાર ફાલ્ગુનીને ફોન તો કરવો જ છે. તેમણે ફોન કર્યો પણ ખરો. ફાલ્ગુનીના ઘરેથી જવાબ મળ્યો કે તે ફ્લાઈટમાં ગઈ છે અને કાલે રાત્રે પાછી ફરશે. બાએ ફાલ્ગુની માટે સંદેશો પણ મુકી દીધો કે રોહિત કવિતાને પંચગીની હોસ્ટેલમાં મુકવા લઈ ગયો છે. સવારે મહાબળેશ્વર પહોંચીને રોહિતે કવિતાને રાજી રાખવાના બનતા તમામ પ્રયાસ કર્યા. કવિતા પણ મન મનાવી ચુકી હતી કે તેને માતાનો પ્રેમ તો મળ્યો નહિ પણ હવે પિતાના પ્રેમથી પણ વિમુ-ખ થવું પડશે. તે પણ ચૂપચાપ પિતા સાથે ફરી રહી હતી અને પોતે ખૂશ છે એવો દેખાવ કરી રહી હતી. ફરતા ફરતા સાંજ પડી. રોહિતે આલીશાન હોટલમાં રૂમ બૂક કરાવી હતી. કવિતાને તે કોઈપણ વાતે ઓ

એમ કહીને રોહિત ઝડપથી પોતાની રૂમ તરફ જતો રહ્યો. બા ચૂપ થઈ ગયા. તેમને રોહિતના અત્યારે આવવાનો અંદાજ નહોતો. બાનો હાથ હળવેથી થપથપાવીને ફાલ્ગુની ઊભી થઈ અને રૂમમાંથી બહાર જતી રહી. તે બહાર જઈ જ રહી હતી પણ પછી તેણે વિચાર બદલ્યો અને પગથિયા ચડીને સીધી રોહિતની રૂમમાં ગઈ. તેણે દરવાજે હળવેકથી ટકોરા દીધા પણ રોહિત ખૂરશી પર પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. ફાલ્ગુની દબાતા પગલે તેની પાસે પહોંચી. રોહિત સપનાની તસવીર સામે રાખીને તેને જાણે નીરખી રહ્યો હતો. ફાલ્ગુની બાજુમાં જ છે તેનો પણ તેને ખ્યાલ નહોતો.

Related posts

દેશના 5 સૌથી સસ્તા વે-શ્યા બજાર,અહીં 18 થી 25 વર્ષની જ્યાં તમે દિવસ રાત 50 રૂપિયામાં સુંદર યુવતીઓ સાથે શ-રીર સુખ માણી શકો છો..

arti Patel

હું 35 વર્ષની પરણિત મહિલા છું મારે એક બાળક છે અને તે મારા પતિનું નથી પણ મારા સસરાનું છે, મારે મારા પતિને આ કહેવું જોઈએ?

arti Patel

ભાભીની બહેન સાથે રૂમમાં શ-રીર સુખ માણી રહ્યો હતો..ત્યાં ભાભી આવીને બોલ્યા દેવરજી તમારે મને પણ ખુશ કરવી પડશે…

arti Patel