Patel Times

હું 25 વર્ષનો યુવાન છું. એક 34 વર્ષની મહિલા મારી સાથે રોજ સ-બંધ બાંધે છે.હવે લગ્ન કરવા દબાણ કરે છે

મારું એવું માનવું છે કે એકવાર લગ્ન થઈ જાય પછી તો તે પવિત્ર રિલેશનને આપણે આજીવન જાળવવો જોઈએ.” માનસીએ પોતાનો મત આપ્યો. ”જો જીવનસાથી ગળાનો ગાળિયો બની જાય તો સંબંધ તોડવામાં પણ કંઈ ખોટું નથી.” સમીરે તેની વાત સાંભળ્યા પછી પણ પોતાનો દ્રષ્ટિકોણ નહોતો બદલ્યો. ”વાહ, શું વાત કરી છે.” શિખા ફરી વચ્ચે બોલી પડી. ”તમે મારાં વખાણ કરો છો કે મજાક ઉડાવી રહ્યાં છો?”

સમીર તેને નાટકીય અંદાજમાં એકીટશે જોઈ રહ્યો. ”તમને શું લાગે છે?” શિખા પ્રશ્ન પૂછીને કટાક્ષભરી નજરે હસી પડી. સમીર જવાબ આપે એ પહેલાં જ માનસી બોલી પડી, ”મને તો તમારા બંને વચ્ચે વધારે સારું ટયૂનિંગ હોય એવું લાગે છે. એટલે ભલાઈ એમાં જ છે કે મારી જગ્યાએ..” ”બસ, આગળ કંઈ ન બોલો માનસી.” સમીરે તેને ટોકી, ”હું તમારી સાથે જ લગ્ન કરીશ, કારણ કે આ તો સાળી બનીને મારા જીવનમાં આવી જ જશે.” પછી સમીરે અચાનક મસ્તીમાં શિખાને આંખ મારી તો તે ઉશ્કેરાઈને એક ઝાટકે

માનસીની સમીર સાથે લેન્ડલાઈન ફોન પર રવિવારે સવારે ૧૧ વાગ્યે વાત થઈ. દિલ્લીથી મેરઠ આવેલા સમીરને પોતાના ઘરનો રસ્તો સમજાવવામાં માનસીને વધારે મુશ્કેલી ન પડી. માનસીનાં મમ્મીપપ્પા તેનાં બીમાર મામાની ખબર કાઢવા ગયાં હતાં. તેણે તેના પપ્પા સાથે મોબાઈલ ફોન પર વાત કરીને તેમને સમીરના આવવાની સૂચના આપી દીધી. ”અમને પાછા આવવામાં હજી એકાદ કલાક થઈ જશે.

ત્યાં સુધી તું સમજદારીથી તેની સાથે વાત કર અને તેને નાસ્તો પણ કરાવજે.” સલાહ આપીને તેના પપ્પાએ ફોન કાપી નાખ્યો. માનસીની મમ્મીની બાળપણની સહેલી શીલાનો દીકરો છે સમીર, જે તેને જ મળવા આવતો હતો. જો તેઓ આ પહેલીવાર થનારી મુલાકાતમાં એકબીજાને પસંદ કરી લે છે, તો આ સંબંધ પાક્કો થવામાં કોઈ બીજો અવરોધ ઊભો થવાનો નહોતો.

સમીર ૧૦ મિનિટ પછી તેના ઘરે પહોંચી ગયો. દરવાજો ખૂલતાં જ સામે ૨ સુંદર, સ્માર્ટ કન્યાઓને જોઈને સમીર સંકોચમાં પડી ગયો હોય એવું લાગ્યું. ”હું માનસી છું અને આ છે મારી સૌથી ખાસ સાહેલી શિખા.” દરવાજામાં જ પોતાનો અને પોતાની સહેલીનો પરિચય આપીને માનસી તેને ડ્રોંઈગરૂમમાં લઈ આવી. તેમની વચ્ચે થોડી વાર મામાની બીમારી, મોસમ અને ટ્રાફિકની વાતો થઈ અને પછી માનસી ઊભી થઈને ચા બનાવવા ગઈ. શિખાએ હસીને સમીરને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોયો અને પછી હળવાશથી કહ્યું, ”જોડી તો તમારા બંનેની ખૂબ જામશે. તમને પહેલી નજરે મારી સાહેલી કેવી લાગી?” ”હું તો કહીશ કે તમે બંને સાહેલીઓ એકબીજાથી સવાઈ, સુંદર અને સ્માર્ટ છો.” સમીરે તક મળતાં જ બંને સાહેલીઓની પ્રશંસા કરી લીધી.

”એય મિસ્ટર, મને આમ વધારે લાઈન ન મારો, નહીં તો માનસી નારાજ થઈ જશે.” ”તો પછી તમે તમારી અદાઓથી મને લલચાવવાનું બંધ કરી દો.” શિખા તેને કોઈ જોરદાર જવાબ આપે, એ પહેલાં જ માનસી ચા-નાસ્તાની ટ્રે લઈને ત્યાં આવી પહોંચી. તેણે સમીરને ચાનો કપ પકડાવતાં ગંભીર અવાજમાં કહ્યું, ”હું તમારા બંનેની વાતો રસોડામાં ઊભી ઊભી સાંભળતી હતી. મારા મનમાં એક પ્રશ્ન ઊઠે છે. શું તમે લગ્ન પછી તમારી ભાવિ પત્નીને વફાદાર રહી શકશો?” સમીરે તરત જ બેદરકારીભર્યો જવાબ આપ્યો, ”આ બાબતમાં હું કંઈ ન કહી શકું. મારું એવું માનવું છે કે દબાણપૂર્વક કોઈ કોઈને પરાણે પ્રેમ ન કરી શકે.” ”વાહ, શું વાત કહી છે.” શિખાએ તરત તેના ડાયલોગની પ્રશંસા કરી.

”હું તો જરૂર કહીશ.” ”તમે નહીં જ કહો.” ”આટલા વિશ્વાસતી આ વાત તમે કેવી રીતે કહી રહ્યા છો?” શિખાએ ચિડાઈને પૂછ્યું. ”જુઓ, માનસી સાથે મારાં લગ્ન થશે તો તમે મારી પ્રિય સાળી બનશો. શું તમે તમારા ભાવિ જીજાજીની ચાડી કરીને અત્યારથી જ રિલેસન બગાડવા ઈચ્છશો ?” ”વોતો જોડી કાઢવામાં તો તમે ઉત્સાદ લાગો છો. સારું, એ કહો કે તમે નોકરી ક્યાં કરો છો?” ”એક મલ્ટિનેશનલ કંપનીમાં.” ‘કેટલો પગાર મળે છે?” ”કપાઈ કપાઈને રૂપિયા ૬૦ હજાર મળી જાય છે.” ”અને કેટલાં વર્ષથી નોકરી કરો છો?” ‘લગભગ ૩ વર્ષથી.” ”તો તો તમે ઘણો દલ્લો ભેગો કર્યો હશે?” ”તમારે ક્યારેય લોન જોઈએ તો માગી લેજો” સમીરે તરત ઉદારતા દર્શાવી.

”હા, બોલો.” ”તમારું હાસ્ય બહુ સરસ છે.” સમીરની આ ટિપ્પણી સાંભળીને તેનાં ગાલ ગુલાબી થઈ ગયાં, પણ પછી તે તરત જ થોડી ગંભીર થઈ ગઈ અને નારાજ થતાં બોલી. ”અરે, તમે તો પહેલી મુલાકાતમાં જ જરૂર કરતાં વધારે બોલી રહ્યા છો.” ”સોરી, પ્રોબ્લેમ એ છે કે સુંદર છોકરીઓને જોઈને હું કંઈક વધારે સારા મૂડમાં આવી જાઉં છું.” સમીર શરમાવાના બદલે તોફાની અંદાજમાં હસી રહ્યો હતો. ”એટલે તમે સુંદર છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાના શોખીન છો? ”શિખાએ ભવાં ચડાવીને પૂછ્યું. ”થોડોથોડો, પણ આ વાત તમારી સાહેલીને ન કહેતાં.”

”લીધાં પછી જો મેં લોન પાછી ન આપી તો?” ”કોઈ વાંધો નહીં. મારી વહાલી સાળી માટે લોનને ગિફ્ટમાં ફેરવી દેતાં મને ખૂબ આનંદ થશે.” શિખાએ મોં મચકોડીને કહ્યું, ”માનસી સાવ સીધી અને ભોળી છોકરી છે. મને નથી લાગતું કે તે તમારા જેવા તેજ તોખાર અને ચાલુ માણસ સાથે લગ્ન કરીને ખુશ રહેશે.” ”હવે આ લગ્ન તો તમારે કરાવવાં જ પડશે.” સમીરે તરત નાટકીય અંદાજમાં તેની સામે હાથ જોડયાં. ”કેમ ભલા?” શિખાએ ચમકી જઈને પૂછ્યું. ”હું તમારા જેવી અફલાતૂન સાળીને ગુમાવવા નથી ઇચ્છતો.” ”માત્ર સારી સાળી મેળવવા માટે તમે કોઈની પણ સાથે લગ્ન કરી લેશો?” ”તારા જેવી શાનદાર સાળી મેળવવા માટે એવું જોખમ ઉઠાવી શકાય છે.”

Related posts

સામેવાળા આન્ટીએ કહ્યું- તું મોટો થઈ ગયો છે, મારા પતિની કમી તું જ દૂર કરી શકે છે…આજે તારે મારી સાથે સુહાગરાત મનાવી પડશે અને મારી ઈચ્છા પુરી

arti Patel

પરણિત મહિલાઓને વજાઈના પહોળી અને ટાઈટ કરવા માટે માર્કેટમાં આવી ગઈ નવી ગોળીઓ..1 ગોળી લેવાથી રાત્રે થઇ જશે ટાઈટ…જુઓ વિડિઓ

arti Patel

મર્યાદા ભૂલીને આજે રાતે હું અને ભત્રીજો અમે બને એક થઇ ગયા, મને ભાન જ ના રહ્યું કે હું મારા ભત્રીજા સાથે આ કરી રહી છું… હું કુંવારી હતી પણ

arti Patel